Biodata Maker

6 બહુ નાનકડા ઉપાય, આપશે ધન અપાર

Webdunia
મંગળવાર, 20 જૂન 2017 (14:21 IST)
ધન અમારા બધાની જરૂર છે. અમે બધા ઈચ્છે છે કે અપાર ધન સંપદા અમારા પાસે હોય. ઘણા ઉપાય પણ અજમાવે છે. 
આવો જાણીએ આવા જ 6 એવા સરળ ઉપાય જે નક્કી ક તમારી વર્તમાન સ્થિતિને મજબૂર કરશે. 
 
* અપાર ધન સંપત્તિ મેળવાવા ડાબા હાથની કલાઈ પર પંડિતજીથી લા દોરો બંધાવી લો. ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वर वरद् सर्वजनं मे वशमानाय स्वाहा।।  આ દરેક પરિસ્થિતિને અનૂકૂળ કરવાના મંત્ર છે. 
 
* ચાંદીની ચેન ગળામાં પહેરો 
* સવારે જ્યારે પણ ઉઠો, સૌથી પહેલા થોડું મધ ખાવો. 
* ભગવાન હનુમાનજીનો પૂજન કરો. મંગળવારે વ્રત રાખો. 
* સૂર્યાસ્ત પછી મીઠો પ્રસાદ વહેચો. 
* 8 કિલો આખા અડદ માત્ર એક વાર કોઈ વહેતા પાણીમાં પ્રવાહી કરી નાખો અને શ્રદ્ધાપૂર્વક ધન સંપત્તિની પ્રાર્થના કરો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

વધુ જુઓ..

નવીનતમ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments