Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિને ખુરશી સાથે બાંધીને પહેલા બનાવ્યા શારીરિક સંબંધ અને પછી કર્યુ મર્ડર

Webdunia
શુક્રવાર, 12 માર્ચ 2021 (16:05 IST)
નાગપુરમાં એક 28 વર્ષીય મહિલાએ પોતાના 65 વર્ષના પતિનુ ગળુ કાપી નાખ્યુ... બની શકે કે આ સમાચાર વાંચીને તમને નવાઈ નહી લાગે પણ આ હત્યાને જે રીતે અંજામ આપવામાં આવ્યો છે તે વાંચીને તમે હેરાન થઈ જશો.  કારણ કે આ મામલો દિલ દહેલાવી દે એવો છે. 
 
મહારાષ્ટ્રના નાગપુરમાં એક મહિલાએ પોતાના પતિને ખુરશી સાથે બાંધી દીધી. ત્યારબાદ બંનેયે સેક્સ કર્યુ અને પછી મહિલાએ પોતાના પતિનુ ગળુ ચાકુથી કાપી નાખ્યુ. ... આ સ્ટોરી અહી જ પુરી નથી થતી. પોલીસે આ પણ જણાવ્યુ કે મહિલા પોતાના પતિની પાંચમી પત્ની હતી. 
 
ઉલ્લેખનીય છે કે સ્વાતી લક્ષ્મણ મલિક નામની 28 વર્ષીય મહિલા પર તેના 65 વર્ષીય પતિ લક્ષ્મણ રામલાલ મલિકની હત્યાનો આરોપ છે. બંને નાગપુરના જરીપટકાના રહેનારા હતા. 
 
પોલીસ મુજબ લક્ષ્મણને શક હતો કે સ્વાતિના કોઈ અન્ય સાથે પણ સંબંધ છે. તેથી તેણે સ્વાતિ દ્વારા જન્મેલા પુત્રને પોતાનો માનવાથી ઈંકાર કર્યો.  બંને વચ્ચે આને લઈને વિવાદ હતો અને લક્ષમણ ઘરથી અલગ પોતાના એક મિત્રના ઓફિસમાં રહેતો હતો. 
 
પોલીસ મુજબ સોમવારે સ્વાતિ લક્ષ્મણને મળવા તેના મિત્રના ઓફિસમાં ગઈ. સ્વાતિએ પોતાના પતિના હાથ અને પગ ખુરશી સાથે બાંધી દીધા અને તેની સાથે સેક્સ પણ કર્યુ. પણ ત્યારબાદ તેણે ચપ્પુથી તેનુ ગળુ વીંધી નાખ્યુ. 
 
તપાસ દરમિયાન એક કૈબ ડ્રાઈવરે એ જણાવ્યુ કે તેણે સ્વાતિને ઓફિસની બહાર છોડી હતી. ત્યારબાદ પોલીસે સ્વાતિની પૂછપરછ કરી અને તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો. 
 
પોલીસ મુજબ પૈસાને લઈને અવારનવાર દંપતી વચ્ચે વિવાદ થતો હતો. પોલીસ મુજબ એક હોસ્પિટલમાંં સફાઈ કર્મચારીના રૂપમાં રિટાયર થનારો લક્ષ્મણ પાંચેય પત્ની કે પછી બાળકોમાંથી કોઈની સાથે રહેતો નહોતો 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી

Child story - ચાર મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ