રાજ્યમાં ઠંડીનું જોર વધશે- દેશના ઘણાં રાજ્યમાં વરસાદ બાદ ઠંડીની શરુઆત થઇ ગઇ છે
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી, શહેરોમાં ઠંડીનું જોર વધશે આવતીકાલથી લઘુતમ લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી નીચે પડી શકે છે, લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે
હવામાન ખાતા દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હીમાં શનિવાર 21 ઓક્ટોબરના રોજ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. એટલું જ નહીં પણ આવનારા દિવસોમાં તાપમાનમાં વધુ ઘટ નોંધાઇ શકે છે. શુક્રવારે દિલ્હી એનસીઆરનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાંબે ડિગ્રી ઓછું 16 ડિગ્રી નોંધાયું હતું.