Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surya Rashi Parivartan 2021: મકર સંક્રાંતિના દિવસે સૂર્ય કરશે રાશિ પરિવર્તન, કર્ક, વૃશ્ચિક, ધનુ અને મીન રાશિને થશે ધનલાભ

Webdunia
બુધવાર, 13 જાન્યુઆરી 2021 (14:54 IST)
જાન્યુઆરીના મહિનામાં ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવા પર મકર સંક્રાતિનો તહેવાર ઉજવાશે. એવી માન્યતા છે કે  કે મકર સંક્રાતિના દિવસે ભગવાન સૂર્યદેવની પૂજા કરવાથી ભવિષ્ય સૂર્યદેવની જેમ ચમકે છે.  સૂર્યની આ સંક્રાંતિની અસર વિવિધ રાશિ પર પડે છે. આ પરિવર્તન વિવિધ રાશિઓ માટે ખૂબ જ શુભ યોગ લઈને આવે છે. આવો જાણીએ આ પરિવર્તનથી વિવિધ રાશિઓ પર શુ પડશે પ્રભાવ 
 
મેષ - મેષ રાશિના જાતકો માટે સૂર્યનુ રાશિ પરિવર્તન નોકરી વ્યવસાયમાં શુભ યોગ લઈને આવી રહ્યુ છે. પારિવારિક તનાવ થોડો હોઈ શકે છે. 
 
વૃષભ - આ રાશિના લોકો માટે સમય થોડો પરેશાનીવાળો રહેશે.  બીજી બાજુ કેટલીક વસ્તુઓ તમારા હિતમાં પણ રહેશે. ધનના મામલે તમને ખર્ચ વધુ કરવો પડશે.
 
મિથુન - મિથુન રાશિના જાતકોને ધન મામલે થોડી સમસ્યાનો સામનો કરવો પડશે.  
 
કર્ક -  કર્ક રાશિના જાતકો માટે પણ સૂર્યનુ રાશિ પરિવર્તન કંઈક ખાસ પરિણામ લઈને નથી આવી રહ્યુ. નોકરીમાં તમને સારા સમાચર મળી શકે છે. 
 
સિંહ - સિંહ રાશિ ના જાતકો માટે સૂર્યનુ રાશિ પરિવર્તન ખૂબ ખાસ છે. નોકરી કરતા જાતકોને સફળતાનો સ્વાદ મળશે. બીજી બાજુ નોકરીની તૈયારી કરનારાઓ માટે પણ આ સમય સારો છે. 
 
કન્યા - કન્યા રાશિના જાતકો માટે સમય મળતાવડો છે. તમને માનસિક તનાવનો સામનો કરવો પડી શકે છે. બીજી બાજુ નોકરીમાં પણ ખાસ સાવધાની રાખો 
 
તુલા - તુલા રાશિ ના જાતકો માટે ધનના મામલે આ પરિવર્તન સારુ રહેશે. સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો.
 
વૃશ્ચિક- વૃશ્ચિક રાશિ ના જાતકો માટે આ પરિવર્તન શુભ રહેશે. તમને ધન લાભ તો થશે જ સાથે જ નોકરીમાં પણ સફળતા હાથ લાગશે. 
 
ધનુ - ધનુ રાશિ માટે પણા યોગ ખૂબ જ સારુ પરિણામ લઈને આવ્યુ છે. તમને બિઝનેસમાં પણ લાભ થશે. ધનનુ સાધન બનશે. 
 
મકર - મકર રાશિ ના જાતકો માટે આ પરિવર્તન મિશ્રિત પરિણામ લઈને આવી રહ્યુ છે. કાર્યક્ષેત્રમાં લાભ થશે તો બીજી બાજુ સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવુ પડશે. 
 
કુંભ - કુંભ  રાશિના લોકો માટે સમય થોડો પડકારભર્યો રહેશે. આ રાશિના જાતકોને ધનના મામલે ખાસ ધ્યાન રાખવુ પડશે. 
 
મીન - મીન રાશિના લોકો માટે આ સમય ખૂબ સારો છે. આ રાશિના લોકો માટે આવક, ધન, આરોગ્ય, નોકરી સર્વમાં સફળતા મળશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Rishi Panchami Vrat 2024: જાણો સામા પાંચમ ( ઋષિપંચમી )વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

Rishi Panchami 2024 Vra Katha - ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત કથા જુઓ વીડિયો

Ganesh Chaturthi: ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન જોવો જોઈએ ચંદ્ર ? જાણો કારણ અને ઉપાય

Ganesh Chaturthi 2024 - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

Ganesh Chaturthi Wishes & Quotes 2024 - ગણેશ ચતુર્થી પર આ શાનદાર સંદેશા સાથે તમારા સંબધીઓ અને મિત્રોને આપો શુભકામનાઓ

આગળનો લેખ
Show comments