Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શ્રીનગર અટેક - એયરપોર્ટ પાસે BSFની 182 મી બટાલિયન કૈપ પર આતંકી હુમલો, થોડી જ વારમાં હાઈલેવલ મીટિંગ

શ્રીનગર અટેક - એયરપોર્ટ પાસે BSFની 182 મી બટાલિયન કૈપ પર આતંકી હુમલો, થોડી જ વારમાં હાઈલેવલ મીટિંગ
, મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (10:24 IST)
જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર એયરપોર્ટની પાસે બીએસએફની 182વી બટાલિયન પર આત્મઘાતી આતંકી હુમલો થયો છે. આ હુમલામાં  બીએસએફના ત્રણ અને પોલીસનો એક જવાન ઘાયલ છે. બીજી બાજુ બે આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર કર્યો છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે આ હુમલાને જવાબદારી લીધી છે. આતંકવાદીઓએ વહેલી સવારે 4.30 વાગ્યે લગભગ બીએસએફ કૈપમાં ઘુસવાની કોશિશ કરી. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે. 
 
આતંકવાદીઓએ વહેલી સવારે લગભગ 4.30 વાગ્યે બીએસએફ કૈપમાં ઘુસવાની કોશિશ કરી. આતંકવાદી ગતિવિધિની જાણ થતા જ જવાનોએ ફાયરિંગ કર્યુ. બીએસએફ જવાનોએ મોરચાને સંપૂર્ણ રીતે સાચવી રાખ્યો છે. હાલ મુઠભેડ ચાલુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચાલૂ મેચમાં પાકિસ્તાનના ક્રિકેટરે આત્મહત્યાની કોશિશ કરી