રાજ્ય સરકાર હવે પહેલા ધોરણથી જ રાજ્યભરમાં અંગ્રેજી શિક્ષણ પર મહત્વ આપવનું નક્કી કર્યુ છે. જેના પગલે હવે ગુજરાત સરકાર પહેલા ધોરણથી જ ઈંગ્લીશ સ્પીકિંગ અને લિસનિંગ લાગુ કરવા વિચાર કરી રહી છે.
વિદ્યાર્થીઓને પહેલા ધોરણથી જ અંગ્રેજીની સમજ આપવા વિચારણાં ચાલી રહી છે.
જેમાં ગુજરાતી વાક્ય સાથે અંગ્રેજી ભાષાંતર આપવા વિચારણાં ચાલી રહી છે. આ સાથે નાના બાળકોને અંગ્રેજી શિખવવા શિક્ષકોને વિશેષ તાલિમ આપવાનું ચર્ચાઈ રહ્યું છે.