baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Refined Oil- સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો, જાણો કેટલા વધ્યા

oil rate today
, મંગળવાર, 29 માર્ચ 2022 (17:42 IST)
પેટ્રોલ-ડીઝલ, શાકભાજી, ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ફરી સિંગ તેલ અને કપાસિયા તેના ભાવમાં વધારો થયો છે. સિંગતેલનો ભાવ 20 રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ 30 રૂપિયા વધ્યો છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ 2,690 રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,640 રૂપિયા થયો છે.
 
તેની સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ 2690, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,640 રૂપિયા થયો છે. છેલ્લા એક મહિનામાં સિંગતેલમાં 290 અને કપાસિયા તેલમાં 275 રૂપિયાનો ભાવ વધારો થયો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2022 Rajasthan Royals vs Sunrisers Hyderabad: આ હોઈ શકે છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન, શું અશ્વિન અને અશ્વિન સાથે રમતા જોવા મળશે?