Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલે સરકીટ હાઉસના રસોયાના ઘરમાં રાત્રીનું ભોજન લીધું તો રસ્તામાં સેવ-ખમણી ઝાપટી

Webdunia
શુક્રવાર, 3 નવેમ્બર 2017 (13:55 IST)
ગઇકાલથી દક્ષીણ ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આવકારવા ચારેકોર થનગનાટ જોવા મળ્યો હતો. જે જે સ્થળોએ રાહુલ ગાંધી પહોંચ્યા ત્યાં ત્યાં લોકો મોટી ભીડમાં તેમને આવકારવા ઉત્સુક હતા. રાહુલ ગાંધીએ તેમના દાદીમાં ઈન્દીરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની માફક  સાદગીનો પરિચય વધુ એક વખત આપ્યો હતો.

રાહુલે રાત્રીનું ભોજન સરકીટ હાઉસના રસોયાના ઘરમાં તેમના પરિવારજનો સાથે લીધું હતું.  પ્રથમ બે તસ્વીરમાં રસોયા પરિવારના ભોજનને ભાવથી આરોગતા રાહુલજી અને બીજી તસ્વીરમાં તેમની સાથે રસોયા પરિવારે લીધેલી સેલ્ફી  કલીક નજરે પડે છે. પ્રવાસ દરમિયાન એક નાના રેસ્ટોરન્ટમાં તેમણે સેવ-ખમણીની લીજ્જત પણ માણી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગર્લફ્રેન્ડને ચુંબન કરવું કે ગળે લગાડવું એ ગુનો છે કે નહીં? વાંચો મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો આદેશ

UP Crime - ઈટાવા સામુહિક હત્યાકાંડ - બાળકોના મોઢામાંથી ફેસ નીકળતો જોઈને માતાનો આક્રંદ, પહેલા મારુ ગળુ દબાવી દો...

ખાટુશ્યામ મંદિરમાં નાસભાગ, 7 શ્રદ્ધાળુઓ ઘાયલ, શાહજહાંપુરમાં રેલિંગ તૂટવાથી અકસ્માત

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ પહેલા ઉદ્ધવ ગુટે CM પર પર દાવો ઠોકી દીધો છે. આ પગલામાં MVAમા વિવાદ અને વધુ ઉંડુ થઈ શકે છે.

Gujarat Ranotsav 2024: કચ્છનો રણોત્સવ શરૂ; 90 ટકા એડવાન્સ બુકિંગ પૂર્ણ

આગળનો લેખ
Show comments