Publish Date: Wed, 15 Sep 2021 (16:15 IST)
Updated Date: Wed, 15 Sep 2021 (16:16 IST)
મોબાઈલ ટેરિફમાં વધુ વધારાને લઈને સમાચાર આવ્યા છે મીડિયા રિપોર્ટસના મુજબ કંપનીઓ અત્યારેના સમયમાં તેમના માર્કેટ શેયરને વધારવા માટે હાલે ટેરિફમાં વધારાથી બચી શકે છે. મીડિયા રિપોર્ટસ મુજબ ડેલૉયટ ઈંડિયા (Deloitte India) ની તરફથી આ જાણકારી સામે આવી છે.