Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટ્રાફિક સિગ્નલ પર વીડિયો બનાવવુ પડ્યો મોંઘુ ગૃહમંત્રીએ આપ્યા કાર્યવાહીના આદેશ

Shrya kalra signal road way dance indore news
, બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (14:40 IST)
મધ્યપ્રદેશના ઈંદોર શહેરમાં એક ચાર રસ્તાનો ટ્રેસિક તે સમયે રોકાઈ  ગયુ જ્યારે એક મહિલા અચાનક વચ્ચે ચાર રસ્તા પર આવીને ડાંસ કરવા લાગી. તે મહિલા એક મૉડલ છે અને જેમ જ બધી ગાડીઓ લાલ લાઈટ થતા રોકાઈ તેણે ડાંસ કરવુ શરૂ કરી દીધો. તે વીડિયો તીવ્રતાથી વાયરલ થયુ અને પોલીસ વિભાગ સુધી પહોચ્યો. વીડિયો વાયરલ થયા પછી ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ અધિકારેઓને યોગ્ય કાનૂની પગલા લેવાના નિદેશ આપ્યા છે. 
હકીકતમાં આ ઘટના ઈંદોરના રસોમા ચાર રસ્તાની છે. છોકરીનો ડાંસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર તીવ્રતાથી વાયરલ થયુ છે. વીડિયોમાં જોવાઈ રહ્યુ છે કે કે છોકરી તે ચાર રસ્ત પર ગયા પછી કોઈ મિત્રને ફોન આપે છે ત્યારબાદ જેમ જ લાલ લાઈટ થતા ગાડીઓ રોકાય છે . ત્યારબાદ તે છોકરી નાચવાનો શરૂ કરે છે આ ડાંસને ફ્લેશ મૉબ કહેવાય છે. આ છોકરીનો નામ શ્રેયા કાલરા અને શ્રેયા એક મૉડલ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 100 ટકા નો રિપીટ થિયરી અપનાવાશે