Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
, ગુરુવાર, 14 જાન્યુઆરી 2021 (11:11 IST)
અમદાવાદ
અમદાવાદમાં કોરોનાના નિયમો સાથે ઉત્તરાયણની શરૂઆત. દર વર્ષ કરતા સ્વરૂપ બદલાયું, ડી.જે.ના તાલ અને મિત્રો વિના કરાઇ ઉજવણી.
અમદાવાદના પોળ વિસ્તારમાં કોરોના મહામારીની વચ્ચે બહારના મહેમાનો વગર ઉતરાયણની ઉજવણી, શહેરની પોળમાં ઉતરાયણ મનાવવા દૂર-દૂરથી આવે છે લોકો