Webdunia - Bharat's app for daily news and videos

Install App

Live Gujarai News - ગુજરાતના બ્રેકિંગ ન્યુઝ જાણવા ક્લિક કરો

Webdunia
શનિવાર, 4 માર્ચ 2017 (12:12 IST)
- - સુરત- આજે નાયબ  મુખ્યમંત્રી નીતિન પટેલની સભા, સભામાં હોબાળો થવાની શક્યતા. ફેસબુક પર આપી હતી ચીમકી. ચીમકી આપનાર યુવક વિરુદ્ધ કાર્યવાહી 
- અંજાર - એકત્ર થયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો 
- અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યા, ભારતીય બિઝનેસમેનની કરાઈ હત્યા 
- આતંકવાદ્દીઓના ગુજરાત બહારના કનેક્શનને લઈને પોલીસની સઘન તપાસ શરૂ 
- મુખ્યમંત્રી રૂપાણી ભાજપના પ્રવક્તા છે મુખ્યમંત્રી નથી - હારિદ્ક પટેલ 
- અમદાવાદ - ગેસ સિલિંડરના ભાવ વધારાનો મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ 
- પીએમની ગુજરાત મુલાકાતને લઈને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા 


- શુ ઓનલાઈન માર્કશીટ મળી શકે છે. ધોરણ 10 અને 12ની ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ થતી હોવાનો દાવો 
- સોશિયલ મીડિયામાં ઓનલાઈન માર્કશીટનો ડાઉનલોડ કરવાનો દાવો 
- જો કોઈની ધોરણ 10 કે ધોરણ 12ની માર્કશીટ ફાટી ગઈ હોય કે ખોવાઈ ગઈ હોય તો PDF ફોરમેટમાં ડાઉનલોડ કરો આ પ્રકારનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ 
વલસાડ - કરોડોના ચેકમાં 3 ચેક વલસાડની વ્યક્તિના  કૌભાંડી મનસુખની તપાસ વલસાડ સુધી પહોં&ચી 
- કચ્છ - અંજારમાં યુવતીના અપહરણનો મામલો.. અંજારમાં પરિસ્થિતિ વણસાઈ  પોલીસે ટિયર ગેસ છોડ્યા 
- ગાંધીનગર - મોદી 7 માર્ચના રોજ ગુજરાત પ્રવાસે આવશે 
- ગાંધીનગર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ 
- અમદાવાદ - રવિવારે તારક મેહતાને આપશે હાસ્યાંજલિ ... રંગીન કપડામાં યોજાશે બેસણુ 
- કચ્છ - અહીર સમાજ દ્વારા અંજાર બંધનુ એલાન  બે યુવતીઓના અપહરણથી મામલો બિચકાયો 
- અંજાર - લોકોએ પબ્લિક પ્રોપર્ટીને આગ ચાંપી... પોલીસનો લાઠી ચાર્જ 
- બંધના એલાનમાં અન્ય હિન્દુ સંગઠનો પણ જોડાયા 
- બેદરકારીના કાર્ણે મોત થયાની ફરિયાદ 
- અમદાવાદ - તન્મય જાની મોતનો મામલો .. ડોક્ટર વિરુદ્ધ શાહીબાગમાં ફરિયાદ નોંધાએ 
- ડોક્ટર રામાણી સામે પુરાવા એકત્ર કરાયા 
- બેદરકારીને કારણે મોત થયાનો આક્ષેપ 
- સિનિયર ડોક્ટર દ્વારા કરાઈ ફરિયાદ 
- પ્રથમવાર કોઈ ડોક્ટરે બીજા ડોક્ટર સામે ફરિયાદ કરી 
- સિવિલ હોસ્પિટલના અન્ય સિનિયર ડોક્ટરોનુ લેવાશે નિવેદન 
-વડોદરા - મનસુખ શાહને આજે લાંચ લેવાને મામલે કોર્ટમાં હાજર કરાશે 
- પોલીસ રિમાંડ પુરા થતા આજે 4 વાગ્યે કોર્ટમાં રજુ કરાશે 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતના શિક્ષકોની બદલી અંગે નવા નિયમો બનાવાયા, રાજ્ય સરકારે જાહેર કર્યા

વાવમાં વિધાનસભા પેટાચૂંટણી : ત્રણ વાગ્યા સુધીમાં 55.03% મતદાન

મહારાષ્ટ્ર ચૂંટણી - બેગમાં કપડા છે.. યૂરિન પોટ નથી, સીએમ શિંદે ઉદ્ધવ પર કર્ય્યો કટાક્ષ - VIDEO

દીકરી સાથે ચાલી રહેલી મહિલાના સ્તન પર હાથ ફેર્યા.. વીડિયો વાયરલ થતાં પોલીસે આરોપીની કરી ધરપકડ, જુઓ વીડિયો..

ગર્લફ્રેન્ડને ચુંબન કરવું કે ગળે લગાડવું એ ગુનો છે કે નહીં? વાંચો મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો આદેશ

આગળનો લેખ
Show comments