Webdunia - Bharat's app for daily news and videos

Install App

છરીની અણીએ પરિણીતા પર આચર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની આપી ધમકી

Webdunia
શનિવાર, 5 ઑક્ટોબર 2019 (10:27 IST)
જેતપુરમાં રહેતી એક પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. સંદિપ ભરવાડ નામના શખ્સે પરિણીતાના પુત્રના ગળે છરી રાખી મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેને લઇને પરિણીતાએ ગોંડલ સિટી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
 
જેતપુર તાલુકાના દેરડીધારમાં રહેતી પરિણીતાએ ગોંડલ સિટી પોલીસ મથકમાં વોરાકોટડા રોડ વિજયનગર મફતિયાપરામાં રહેતા સુગના અરવિંદભાઈ દેવીપુજક, ચેતના ડાભી અને સંદીપ ભરવાડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે સુગના અને ચેતનાએ વિશ્વાસમાં લઈ રોકડા રૂપિયા 1,20,000 સોનાના બે જોડી બુટીયા તેમજ 5 ઓમકાર સાચવવા લીધા હતા જે પરત માંગતા મારી રોકડ અને દાગીના ન આપી છેતરપિંડી કરી હતી. તેમજ સંદિપ ભરવાડ નામના શખ્સે પરિણીતાના પુત્રના ગળે છરી રાખી મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી આઈપીસી કલમ 376 342 406 420 114 506 114 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments