એક વધુ શ્વાસ થંબાતા મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 4 રને હરાવી. વર્ષ 2020 માં પણ આ બંને ટીમો વચ્ચેની પહેલી મેચ એવી રોમાંચક હતી જેમાં રોયલ્સ અંતિમ ઓવર જીતી ગઈ હતી પરંતુ આજે રમત પંજાબે જીતી હતી.
કપ્તાની પારી રમનાર સંજૂ સેમસનએ એકલા લડ્યા પણ અંતિમ બૉલ પર જરૂરી 6 રન નહી બનાવી શકયા અને આ જીત પંજાબ કિંગ્સની ખોડામાં આવી ગઈ. પંજાબ માટે આ શ્રેયની વાત હતી કારણ કે તેઓએ આઈપીએલ 2021 ની હરાજીમાં સૌથી વધુ પૈસા ખર્ચ્યા હતા અને શનિવારે ખરીદેલી મેચમાં 2 બોલરોએ 22 કરોડમાં ખરીદ્યો હતો.કુલ 8 ઓવરમાં 100 રન ખર્ચ્યા.
પણ પંજાબના આ 3 ખેલાડીઓએ આ નક્કી કર્યુ કે ટીમના પ્રથમ મેચમાં હારનો સામનો ન કરવું પડીએ અને આ 2 નંબર મળી જાય.કે એલ રાહુલ પાછલા 3 આઈપીએલમાં આશરે 600 રન બનાવનાર અને પાછલા સીજનમાં 670 રન બનાવતા કે એલ રાહુલ આજે પણ શતકની સાથે આઈપીએલની શરૂઆત કરતા.
રાહુલ જ્યારે તેમના શતકથી માત્ર 9 રન દૂર હતા તો બાઉડ્રી પર ઉભા રાહુલ તેવતિયા ના સારા કેચથી આઉટ થઈ ગયા. ચેતન સકારિયાની બૉલ પર તેવતિયાએ બાઉંડ્રી પર કેચ લીહું પણ તે બાઉંડ્રીથી બહાર
જઈ રહ્યાઅ હતા. તેવતિયાએ બૉલ અંદર ઉછાલી દીધી અને પછી બાઉંડ્રીની અંદર આવીને કેચ લપક્યુ. કે એલ રાહુલ આ વખતે 50 બૉલમાં 7 ચોક્કા અને 5 છક્કાની મદદથી 91 રન બનાવીને આઉટ થયા.
પંજાબના કેપ્ટન રાહુલએ પહેલા વિકેટ માટે મયંકની સાથે 22 રન બીજા વિકેટ માટે ગેલની સાથે 67 રન , હુડ્ડાની સાથે ત્રીજા વિકેટ માટે 105 રન જોડ્યા અને પંજાબ ટીમને 200 રનની પાર પહોંડવામાં મહત્વનો
ફાળો આપ્યુ.
દીપક હુડ્ડા- નિકોલ્સ પૂરનની જગ્યા બેટીંગમાં પ્રમોટ થયેલા હુડ્ડાએ તેમના કેપ્ટનના નિર્ણય ખોટા સિદ્ધ નહી થવા દીધું. તે શાટ્સ લગાવતા રહ્યા અને વિકેટની પીછળ ઉભેલા સંજૂ સેમસન બૉલર બદલતા રહ્યા.
20 બૉલમાં હુડ્ડાએ તેમના 50 રન પૂરા કરી લીધા. ચોથા નંબર પર બેટીંગ કરવા મોકેલા દીપક હુડ્ડાએ માત્ર 28 બૉલ પર 64 રનમાં ચાર ચોક્કા અને છ છક્કા લગાવ્ય અને ટીમ માટે એક મોટું સ્કોરનો આધાર ઉભો કરી દીધું.
અર્શદીપ સિંહ કેપ્ટન કે એલ રાહુલ અને દીપક હુડ્ડાની પારી પર પાણી ફરી જતું જો અર્શદીપ સિંહ તે મહત્વપૂરણ આખરે ઓવર નહી કરતા. આખરે ઓવરમાં 13 રન જોઈતા હતા અને અર્શદીપ સિંહના આ એક ઓવર માત્ર એક જ બૉલ સીમા રેખાની બહાર થઈ. આખરે બૉલ પર રાજસ્થાનને 5 રનની જરૂર હતી અને અર્શદીપસિંહે ડહાપણથી બોલને ઑફ સાઈડમાં મૂકી દીધો.
સેમસનને હવામાં રમવા માટે દબાણ કરવામાં આવ્યું અને તેની વિકેટ ગુમાવી દીધી હતી.પંજાબના અર્શદીપસિંહે 35 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
તેમનો યોગદાન માત્ર આખરે ઓવર સુધી જ સીમિત નહી હતો. તેનાથી પહેલા તેણે સલામી બેટીંગ મનન વોહરાને તેમની બૉલ પર કેચ આઉટ કર્યુ અને ત્યારબાદ ખતરનાક જોવાઈ રહ્યા શિવમ દુબેને પણ દીપક હુડ્ડાના હાથે કેચ કરાવી ભાગીદારેને તોડ્યા.