રાજ્યમાં આગામી 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરમાં થવાની છે. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. કોરોના વાયરસને કારણે ઉજવણીમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. સાથે હાજર રહેનાર લોકોએ માસ્ક પહેરવું પડશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે જ રાજ્યભરમાં આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે.મુખ્યમંત્રી વિજય...