જિલ્લા પંચાયતોની યોજાયેલી ચૂંટણીઓમાં આજે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રાજ્યના મુખ્ય શહેરોમાંથી કોંગ્રેસે બે શહેરમાં સત્તા ગુમાવી દીધી છે. ભાજપે અમદાવાદ અને ભાવનગર જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. આ બંને શહેરમાં કોંગ્રેસને બળવાખોર ઉમેદવારો નડ્યાં હતાં. તો રાજકોટમાં કોંગ્રેસે સત્તા જાળવી રાખી છે. અહીં બળવાની પરિસ્થિતિ ઉભી...