rashifal-2026

વસતિ ગણતરી 2027: ગુજરાતમાં 20 એપ્રિલથી ‘હાઉસ લિસ્ટિંગ’નો પ્રારંભ; પૂછવામાં આવશે આ 33 સવાલો

Webdunia
સોમવાર, 9 ફેબ્રુઆરી 2026 (21:45 IST)
દેશભરમાં વર્ષ 2027માં યોજાનારી ઐતિહાસિક ડિજિટલ વસતિ ગણતરીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત માટે વસતિ ગણતરીના પ્રથમ તબક્કાનું સત્તાવાર સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
 

ગુજરાતમાં વસતિ ગણતરીની કામગીરી બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે:

 
- હાઉસ લિસ્ટિંગ (તબક્કો-1): 20 એપ્રિલ, 2026 થી 19 મે, 2026.
- સેલ્ફ ઇન્યુમરેશન: હાઉસ લિસ્ટિંગ શરૂ થવાના 15 દિવસ પહેલા (નાગરિકો જાતે ઓનલાઇન માહિતી ભરી   શકશે).
- વસતિ ગણતરી (તબક્કો-2): ફેબ્રુઆરી 2027 માં હાથ ધરવામાં આવશે.
 

પ્રથમ વખત ‘ડિજિટલ જનગણના’

આ વખતની વસતિ ગણતરી સંપૂર્ણપણે હાઈટેક હશે. સરકારી કર્મચારીઓ કાગળ-પેનને બદલે મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડેટા એન્ટ્રી કરશે. 
 
સેલ્ફ ઇન્યુમરેશન: જો તમે ઈચ્છો તો સર્વેયર ઘરે આવે તે પહેલાં જ સરકારના સત્તાવાર પોર્ટલ અથવા એપ દ્વારા તમારા પરિવારની વિગતો જાતે નોંધી શકશો.
 

પૂછવામાં આવનારા 33 મુખ્ય સવાલોની યાદી                                                                                    


ક્રમ પ્રશ્નનો વિષય ક્રમ પ્રશ્નનો વિષય
1 મકાન નંબર 18 વીજળીનો મુખ્ય સ્ત્રોત
2 વસતિ ગણતરી ઘર નંબર 19 શૌચાલયની ઉપલબ્ધતા
3 ફ્લોરમાં વપરાતી સામગ્રી 20 શૌચાલયનો પ્રકાર
4 દીવાલમાં વપરાતી સામગ્રી 21 ગટરની વ્યવસ્થા
5 છતમાં વપરાતી સામગ્રી 22 બાથરૂમની સુવિધા
6 ઘરનો ઉપયોગ (રહેણાંક કે અન્ય) 23 રસોડું અને LPG/PNG કનેક્શન
7 ઘરની સ્થિતિ 24 રસોઈ માટે વપરાતું ઇંધણ
8 પરિવાર નંબર 25 રેડિયો/ટ્રાન્ઝિસ્ટર
9 સભ્યોની કુલ સંખ્યા 26 ટેલિવિઝન
10 ઘરના વડાનું નામ 27 ઇન્ટરનેટ સુવિધા
11 વડાની જાતિ (Gender) 28 લેપટોપ/કોમ્પ્યુટર
12 SC/ST કે અન્યની વિગત 29 ફોન/સ્માર્ટફોન
13 ઘરની માલિકી (પોતાનું/ભાડાનું) 30 સાયકલ/સ્કૂટર/મોટરસાયકલ
14 રહેવા માટે રૂમની સંખ્યા 31 કાર/જીપ/વાન
15 પરિણીત યુગલોની સંખ્યા 32 મુખ્ય અનાજ (ખોરાક)
16 પીવાના પાણીનો સ્ત્રોત 33 મોબાઈલ નંબર
17 પાણીની ઉપલબ્ધતા    
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચહેરા પર Vicks લગાવવાના ચમત્કારી ફાયદા જાણી લો અઠવાડિયામાં અસર દેખાશે

આજની સરળ અને સ્વાદિષ્ટ રેસીપી – આલુ પરાઠા (Aloo Paratha)

સ્ત્રી મતલબ શક્તિ, સૌદર્ય, શ્રદ્ધા અને શાંતિ - Happy Woman's Day

Happy Womens Day 2026 Wishes: સ્ત્રી વગર સંસાર અધૂરો....આ સુંદર સંદેશ દ્વારા તમારા જીવન સાથે સંકળાયેલી સ્ત્રીઓને આપો મહિલા દિવસની શુભેચ્છા

રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ ? મહિલા પુરૂષ માટે છે જુદી જુદી ક્વોન્ટીટી, જાણો શું કહે છે નિષ્ણાત

વધુ જુઓ..

નવીનતમ

Dhurandhar 2 Trailer Released: લોહીથી લથપથ થશે લયારી અને ધમાકાથી કાંપી જશે કરાંચી, ટ્રેલરમાં એક્શનનો ભંડાર

અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદી 2.67 એકર જમીન, રામ મંદિરથી 15 મિનિટ દૂર, મહાનાયકે કર્યું મોટું રોકાણ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

આગળનો લેખ
Show comments