Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 પાસ માટે GSRTCમાં બમ્પર ભરતી

Webdunia
ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (16:45 IST)
GSRTC Recruitment 2023: ગુજરાત રોડવેઝમાં ડ્રાઇવરની હજારો જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે.  આ ભરતીમાં ડ્રાઈવર તથા કંડકટરની પોસ્ટ પર અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12  પાસ
 
ખાલી જગ્યાની વાત કરીએ તો કંડક્ટરની 3342 અને ડ્રાઈવરની 4062 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
 
જો તમે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)માં નોકરી મેળવવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે GSRTC દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

આ માટેની નોટિફિકેશન 5 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી હતી અને ફોર્મ ભરવાની શરૂઆત આજથી એટલે કે 7 ઓગસ્ટના રોજથી થઇ રહી છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગતા હોવ તો 6 સપ્ટેમ્બર પહેલા ચોક્કસથી અરજી કરી દેજો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments