suvichar
✕

GSRTC ની હાઈટેક બસ સેવામાં હવે QR કોડથી ટિકિટ પેમેન્ટ કરવાની સુવિધા શરૂ થઈ ગઈ છે

વેબદુનિયા ન્યુઝ ટીમ
મંગળવાર, 12 મે 2026 (13:53 IST)
GSRTC ની હાઈટેક બસ સેવામાં હવે QR કોડથી ટિકિટ પેમેન્ટ કરવાની સુવિધા શરૂ થઈ ગઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) હવે ડિજિટલ યુગ સાથે કદમ મિલાવી રહ્યું છે. વર્ષો જૂની છૂટા પૈસાની સમસ્યાને દૂર કરવા માટે નિગમે આધુનિક ટેક્નોલોજી અપનાવી છે, જેના કારણે મુસાફરોને વધુ સરળ અને ઝડપી સેવા મળી રહી છે.

ALSO READ: વડાપ્રધાનની 'નો ગોલ્ડ' અપીલથી જ્વેલરી ઉદ્યોગમાં ફફડાટ: સુરતના વેપારીઓએ વ્યક્ત કરી ચિંતા

GSRTC એ ડિજિટલ ટ્રાન્ઝેક્શન

વર્ષ 2025-26 દરમિયાન GSRTC એ ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા 722 કરોડ રૂપિયાની આવક મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. નિગમની કુલ આવકમાં હવે લગભગ 30 ટકા હિસ્સો ડિજિટલ પેમેન્ટનો છે. આ આંકડા દર્શાવે છે કે મુસાફરો હવે રોકડ કરતાં ઓનલાઈન પેમેન્ટને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે.

ALSO READ: ચારધામ યાત્રા પર હવામાનની ખરાબ અસર, 12-13 મેના રોજ ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી

મુસાફરોને છૂટા પૈસાની ઝંઝટમાંથી રાહત

હવે બસમાં મુસાફરી દરમિયાન કંડક્ટરના ઈલેક્ટ્રોનિક ટિકિટ મશીન (ETM) પર QR કોડ સ્કેન કરીને ટિકિટના નાણાં તરત ચૂકવી શકાય છે. આ નવી સુવિધાથી મુસાફરોને છૂટા પૈસાની ઝંઝટમાંથી રાહત મળશે, જ્યારે કંડક્ટર માટે પણ કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે. ડિજિટલ પેમેન્ટની આ પહેલથી GSRTC ની સેવા વધુ પારદર્શક, આધુનિક અને મુસાફરમૈત્રી બની રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

મનોરંજન

75 વર્ષની ઉંમરે પણ, રજનીકાંતનું સ્ટારડમ અકબંધ, બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ દીધી છે, પહેલા દિવસે ૫૦ કરોડનો આંકડો પાર કર્યો છે.

ઈમરાન ખાનને 28 ઓક્ટોબર સુધી ભારત છોડવાની નોટિસ, CJP વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા પછી વધી મુશ્કેલીઓ

યામી ગૌતમની નય્યી નવેલી જોવા થઈ જાવ તૈયાર, શરૂ થયું એડવાંસ બુકિંગ

"તમારી પર નજર રાખી રહ્યા છીએ", રણવીર શૌરીને મળી જાનથી મારવાની ધમકી, ઈમેલમાં લખ્યુ - યોગ્ય સમય આવતા કરીશુ હુમલો

ગુજરાતી જોક્સ - આ લાઈબ્રેરી છે

આગળનો લેખ
Show comments