ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લી.એ (GSPC) બેંકો પાસેથી રૂ. 2252 કરોડની લોન લીધી હતી. તે ચુકવી ન શકતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જીએસપીસીને નાદાર જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ માહિતી ગુજરાતી અખબારમાં પ્રકાશિત થઇ છે. જીપીએસસી દ્વારા ગુજરાતમાં ગેસ વિતરણ અને ખરીદી માટે વિવિધ કંપનીઓ બનાવવામાં આવી છે....