Daily Horoscope
✕

ગાંધીનગર મનપામાં ભાજપની જીત બાદ મેયર પદ માટે મંથન, OBC ઉમેદવારને મળી શકે છે તક

Webdunia
મંગળવાર, 13 ઑક્ટોબર 2026 (15:57 IST)
gandhingara mayor
  
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે મેયર પદની પસંદગીને લઈને પક્ષના આંતરિક વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે OBC વર્ગના ઉમેદવારને મેયર પદ સોંપાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ રેસમાં મુખ્યત્વે બે દાવેદારો - વોર્ડ નંબર-1 ના મહેશ ચૌધરી અને વોર્ડ નંબર-5 ના કનુભાઈ દેસાઈના નામો મોખરે ચર્ચાઈ રહ્યા છે.
ALSO READ: સીએમ યોગીએ બરેલીમાં કહ્યું, "સલામત ઉત્તર પ્રદેશે રાજ્યની ઓળખ બદલી નાખી છે; હવે દીકરીઓ અને ઉદ્યોગપતિઓને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે."

મેયર પદની રેસમાં મહેશ ચૌધરીનું નામ મોખરે

હાલની સ્થિતિએ મેયર પદ માટે મહેશ ચૌધરીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હોવાનું જાણવા મળે છે. વ્યવસાયે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહેશ ચૌધરી ગાંધીનગરના જાણીતા શિક્ષાપત્રી ગ્રુપ સાથે જોડાયેલા છે. તેમની દાવેદારીને લઈને ભાજપના મોવડીમંડળ અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે.
ALSO READ: UPI યુઝર્સ માટે મોટા સમાચાર: વેપારી પેમેન્ટ પર MDR લાગુ કરવાનો નિર્ણય મુલતવી, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે

 સંગઠનના અનુભવી કનુભાઈ દેસાઈ પણ મજબૂત દાવેદાર

બીજી તરફ, વોર્ડ નંબર-5ના કોર્પોરેટર કનુભાઈ દેસાઈ પણ મેયર પદની દાવેદારીમાં મજબૂત રીતે ઉભરી આવ્યા છે. કનુભાઈ દેસાઈ અગાઉ ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે. સંગઠન ક્ષેત્રનો તેમનો લાંબો રાજકીય અનુભવ અને પકડ મેયર પદની આખરી પસંદગીમાં નિર્ણાયક પરિબળ સાબિત થઈ શકે છે.

Related News

વધુ જુઓ..

જરૂર વાંચો

શરદી ખાંસીથી છુટકારો અપાવવામાં કેટલી અસરકારક છે આદુ-તુલસીની ચા ?

ક્રિસ્પી બેક્ડ મસાલા કાજુ (Crispy Baked Masala Kaju)

Diwali Ghughra Recipe Tips- ઘૂઘરા ફૂટી ન જાય અને પૂરણ બહાર ન આવે તે માટે આ ૫ ટિપ્સ વાપરો

1 કલાકની અંદર શુગરને ડાઉન કરે છે આ પાન, ડાયાબીટીસનાં દર્દી ઘરમાં સહેલાઈથી ઉગાડી શકે છે આ છોડ

10 Famous Gujarati dishes- ગુજરાતની 10 પ્રખ્યાત વાનગીઓ અને તેના વિશેની માહિતી

વધુ જુઓ..

મનોરંજન

ઈશા અંબાનીને બર્થડે પર BFF ઓરી તરફથી મળી ખાસ સરપ્રાઈઝ, રીક્રીએટ કર્યુ શાહરૂખ-કાજોલનુ આઈકૉનિક ગીત, વીડિયો વાયરલ

અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંજને બોમ્બની ધમકી, 27 નવેમ્બર સુધી થશે હુમલો, મુંબઈના મેયરને મળ્યો મેલ

રણબીર કપૂરની રામાયણનો જબરદસ્ત ક્રેઝ, ટિકિટની કિમંત પહોચી 3000 ને પાર, એડવાંસ બુકિંગમાં 5 કરોડથી વધુ કમાણી

રામાયણ માં રામ બનેલા રણબીર કપૂરે દશેરા કાર્યક્રમમાં એવુ તે શુ કહી દીધુ ? સોશિયલ મીડિયા પર મચી બબાલ, માગવી પડી માફી

કયા OTT પ્લેટફોર્મને મળ્યા રામાયણ ના ડિઝિટલ રાઈટ્સ ? રણબીર કપૂરની ફિલ્મ પર મેકર્સએ આપી મોટી અપડેટ

આગળનો લેખ
Show comments