rashifal-2026

આપણે પોતાના બેસ્ટ વર્ઝનને બીજા સામે પ્રદર્શિત કરવું જોઈએઃ લીના ગુપ્તા

Webdunia
ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (10:29 IST)
ફિક્કી ફ્લો અમદાવાદ અધ્યક્ષ બબીતા જૈનની આગેવાનીમાં એક પ્રાયોગિક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, Happy girls are the prettiest વિથ લીના ગુપ્તા. પરિવર્તિત લાઇફ કોચ લીના ગુપ્તા એક વેલનેસ કંપની વાઇબ્રન્ટ લિવિંગ વિથ લીના ના સ્થાપક છે. તેઓ આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનના આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી, TEDX સ્પીકર, ફિક્કી વુમન અચિવર એવોર્ડ 2018-19 ના રિસિવર છે. તેઓ પૂર્વ મિસ ઇન્ડિયા અમેરિકા અને બંને દેશોમાં સાંસ્કૃતિક રાજદૂત રહી ચૂક્યા છે. આ સેશનમાં મહિલાઓએ જાગૃતિ, આત્મવિશ્વાસ અને આત્મ-પ્રેમને વધારવા માટે પ્રાયોગિક તકનીકીઓ શીખી હતી.  લીના ગુપ્તાએ લાઈફ ગોલ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, "આપણે વર્તમાનમાં જીવવું જોઈએ અને પોતાના બેસ્ટ વર્ઝનને બીજા સામે પ્રદર્શિત કરવું જોઈએ. જો મહિલાઓ ખુશ થશે, તો તેઓ તેમના આખા કુટુંબને ખુશ રાખી શકશે. તેથી મહિલાઓએ આત્મ પ્રેમ અને વાસ્તવિક ખુશીનો અર્થ સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખુશ અને સ્વસ્થ રહેવા માટે સ્ત્રીઓએ યોગ, ધ્યાન, કસરત અને તંદુરસ્ત દિનચર્યા આપનાવવી જોઈએ. "

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Dayanand Saraswati Jayanti 2026: દયાનંદ સરસ્વતી જયંતી ? જાણો ધાર્મિક મહત્વ

Happy Hug Day: એક 'જાદુઈ જપ્પી' જે શબ્દો વિના ઘણું બધુ કહી જાય છે

Happy Hug Day Wishes In Gujarati - પ્રેમની ઝપ્પીનો અહેસાસ કરાવતી ગુજરાતી શાયરી મોકલીને પ્રિયતમને કહો Happy Hug Day

Hug Day 2026: દર વર્ષે હગ ડે કેમ ઉજવવામાં આવે છે? પ્રેમ વ્યક્ત કરવા માટે આલિંગનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે વિશે જાણો.

દયાનંદ સરસ્વતી વિશે માહિતી

વધુ જુઓ..

નવીનતમ

ઉદિત નારાયણ પર લાગ્યો બળજબરીથી ગર્ભાશય કાઢવાનો આરોપ, પહેલી પત્નીએ કર્યો ખુલાસો, ફરિયાદ નોંધાઈ

ગોવિંદાએ કરણ જોહરને આપી ચેતાવણી, ગોવિંદા નામ મેરા, પર ભડક્યા અભિનેતા, બોલ્યા - રજનીકાંતની જેમ બધાની વચ્ચે પ્રસાદ આપીશ

રણવીર સિંહના ઘરની વધી સિક્યોરિટી, બંદૂકધારીઓને જોઈને ગભરાયા સોસાયટી મેમ્બર, પોલીસ સુધી પહોચી વાત

Somnath jyotirlinga temple- સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર

રાજપાલ યાદવના મુશ્કેલ સમયમાં સોનૂ સૂદ બન્યો સહારો: તિહાર જેલમાંથી બહાર લાવવા અને 9 કરોડનું દેવું ચૂકવવાની લીધી જવાબદારી

આગળનો લેખ
Show comments