Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Gujarat Live Update - આજે કોરોનાના આવ્યા 3280 કેસ, આવનારા 30 દિવસ ભારત માટે ખૂબ જ ક્રિટીકલ

Webdunia
મંગળવાર, 6 એપ્રિલ 2021 (20:33 IST)
ગુજરાતમાં આજે સતત 3જા દિવસે કોરોનાના કેસ 3000ને પાર આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3260 નવા કેસ નોંધાયા છે અને 2167 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત શહેરમાં 7-7 તથા રાજકોટમાં 2 અને વડોદરામાં 1 મળી કુલ 17 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.  17 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4591એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 93.24 ટકા થયો છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 17 હજારને પાર થઈ ગયો છે.

આજે પણ કોરોનાએ નવો રેકોર્ડ બનાવ્યો
છેલ્લા 24 કલાકમાં 3280 નવા કેસ 
આજે 2167 દર્દીઓ સાજા થયા
અમદાવાદ 7, સુરત 7, રાજકોટ , વડોદરા 1 - 1 મોત
શહેરોમાં કેસ
અમદાવાદ 798
સુરત 615
વડોદરા 218
રાજકોટ 321
ભાવનગર 65
જામનગર 81
સુરેન્દ્રનગર 12
રાજ્યમાં એક્ટિવ કેસ 17348
 

09:06 PM, 6th Apr

- અમદાવાદમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ, 100 ખાનગી હોસ્પિટલમાં 744 બેડ જ ખાલી, માત્ર 54 વેન્ટિલેટર જ વધ્યા છે
- કોરોનાની સારવાર કરતી 100 હોસ્પિટલમાંથી 50 જેટલી હોસ્પિટલોમાં બેડ ખાલી નથી
- કોરોનાનો કહેર વધતાં ત્રણ દિવસમાં હોસ્પિટલો અને બેડની સંખ્યા વધારી દેવાઈ
- અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી 100 ખાનગી હોસ્પિટલો અને તેમાં બેડ દર્દીઓથી ભરાઈ રહ્યા છે. 50 જેટલી હોસ્પિટલમાં હવે બેડ ખાલી નથી. જેમાં માત્ર 2 કે 4 બેડ જ ખાલી છે. 100 ખાનગી હોસ્પિટલોમા 6 એપ્રિલને મંગળવારે સવાર સુધીમાં 744 જેટલા જ બેડ અને 54 વેન્ટિલેટર જ વધ્યા છે.
- ખાનગી હોસ્પિટલોમા જે રીતે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દિવસે દિવસે વેન્ટિલેટર પર દર્દીઓ વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે.

08:41 PM, 6th Apr
અમરેલી : સામાજિક અને રાજકીય આગેવાનો કોરોનાની ઝપેટમાં
અમરેલી જિલ્લા વિહિપ ના પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રી ને કોરોના પોઝિટિવ
અમરેલી શહેર ભાજપ પ્રમુખ અને નગરપાલિકા ના ભાજપ ના 3 સભ્યો પણ કોરોના પોઝિટિવ
અમરેલીના 2 સ્થાનિક પત્રકારો પણ કોરોના સંક્રમિ
અમરેલી જિલ્લામાં કોરોનાનો હાહાકાર

08:41 PM, 6th Apr
બ્રેકિંગ ન્યૂઝ
આવતા ૩૦ દિવસ ભારતમાં ખુબ જ ક્રિટીકલ
સ્વાસ્થય મંત્રાલયનું કોરોના પર મોટુ નિવેદન
દેશના કેટલાય વિસ્તારોમાં ખતરનાક સ્થિતી
સરકારે ગાઇડલાઇનના પાલનની કરી અપીલ

08:40 PM, 6th Apr
રાજ્યમાં કોરોનાનો વધ્યો કહેર
છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 3280
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો - 3,24,878
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ - 17
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા - 2167
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા - 3,02,932
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા - 17,348

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments