Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

TAT અને HMATના પ્રમાણપત્રની મુદતમાં વધારો કરાયો

TAT અને HMATના પ્રમાણપત્રની મુદતમાં વધારો કરાયો
, શુક્રવાર, 4 માર્ચ 2022 (14:14 IST)
શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ શુક્રવારે જાહેરાત કરી , તેમને જણાવ્યું કે, નવા નિયમો અમલમાં ન આવે ત્યાં સુધી TAT અને HMATના પ્રમાણપત્ર માન્ય રહેશે.

ઉલ્લેખનીય છે કે, શિક્ષક અભિરૂચિ કસોટી (TAT) અને આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT) ના પ્રમાણપત્રની મુદત જે 5 વર્ષ હતી. તેને નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશનના પરિપત્ર થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 માં સૂચવ્યા મુજબ TAT અને HMAT ના નવા નિયમો અમલમાં આવે ત્યાં સુધી માન્ય રાખવા મંજૂરી આપવામાં આવે છે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અંગે બિનસંસદીય શબ્દનો પ્રયોગ કરતા કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશ 7 દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ