Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ એરપોર્ટ પર બોમ્બની અફવા ફેલાવનાર આરોપીની ધરપકડ

Webdunia
શુક્રવાર, 16 માર્ચ 2018 (15:14 IST)
અમદાવાદનું એરપોર્ટ કોઈના કોઈ બહાને ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં પાર્કિંગ બાબતે માથાકુટો ચર્ચામાં હતી. ત્યાર બાદ રનવેના હિસાબે એરલાઈન્સના ટ્રાફિકના કારણે આ એરપોર્ટ ચર્ચામાં હતું. પરંતુ હવે એક મોટી અફવાના કારણે આખું એરપોર્ટ સનસની ગયું હતુ. આજે અમદાવાદના આ  સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી. આ અફવા ફેલાવનારા શખ્સે કન્ટ્રોલ રૂમમાં બોમ્બ હોવાનો કોલ કર્યો હતો. અફવાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. ત્યાર બાદ ડોગ સ્કોવડ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પર બોમ્બનો મેસેજ આપનાર આરોપી મોહમદની અટકાયત કરી હતી. અફવા ફેલાવનારો આ શખ્સ એરપોર્ટનો જ કર્મચારી છે
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારને કરી લો આ 3 સરળ ઉપાય ભોળેનાથની કૃપાથી બની જશે બધા બગડેલા કામ મળશે સમ્માન

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

આગળનો લેખ
Show comments