Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ સ્થાપના દિવસ ના અવસરે અમદાવાદ ખાતે થાર ક્લબ ની શરૂઆત કરવામાં આવી; 40 થી વધુ થાર સાથે ઓફ રોડિંગ ઇવેન્ટ નું કરાયું આયોજન

Webdunia
રવિવાર, 26 ફેબ્રુઆરી 2023 (16:16 IST)
અમદાવાદ, 26મી ફેબ્રુઆરી-2023: થાર ક્લબ અમદાવાદ શહેરની સૌથી મોટી મહિન્દ્રા ડીલરશિપ પંજાબ મહિન્દ્રા દ્વારા પહેલ કરવામાં આવેલ  પ્રથમ અને સત્તાવાર થાર માલિકોની ક્લબ છે. આ ક્લબ ના લોન્ચ પ્રસંગે અમદાવાદ શહેર ના 40 થી વધારે થાર માલિકો પોતાની થાર સાથે ઉપસ્થિત રહ્યા હતાં અને 150 થી વધારે લોકો એ આ ઇવેન્ટ માં ભાગ લીધો હતો.  રવિવારે સવારે સોલા થી સવારે 7:30 વાગ્યે આ રાઈડ શરુ થઇ ને 50 કિમી એલોઆ હિલ્સ સુધી ગઈ હતી અને ત્યાં ઓફરોડિંગ ઇવેન્ટ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 
પંજાબ મહિન્દ્રા ઓટોમોબાઈલ્સ ના સીઈઓ શ્રી પલ્લવ દવે એ જણાવ્યું કે " આ ક્લબ થાર બ્રધરહુડની લાગણીનું સર્જન કરશે: એક સાહસિક સમુદાય જે ભારતના ઑફ-રોડિંગ આઇકોનની આસપાસ ફરે છે. આ શહેર આધારિત એડવેન્ચર ક્લબ બ્રાન્ડ અને સમાન વિચાર ધરાવતા થાર ઉત્સાહીઓ સાથે સતત ઉત્તેજના અને જોડાણ વિકસાવશે. આ ક્લબ નો ઉદ્દેશ્ય થાર માલિકો ને એક મંચ પર લાવી ને જુદી જુદી જગ્યા એ ઓફરોડિંગ ઈવેન્ટ્સ નું આયોજન કરવાનો છે."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments