Biodata Maker
✕

ધો.12 સાયન્સના રિપીટરનું પરિણામ- ધોરણ ૧૨ ના રિપીટર વિધાર્થીઓનું પરિણામ

Webdunia
સોમવાર, 16 ઑગસ્ટ 2021 (08:38 IST)
કોરોના મહામારી વચ્ચે વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે સરકાર દ્વારા માસ પ્રમોશનની જાહેરાત કરતા વિધાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ મળી હતી. જો કે રિપીટર વિધાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ ૧૨ ના રિપીટર વિધાર્થીઓનું  પરિણામ જાહેર કરવામાં આવશે.
 
વિદ્યાર્થીઓ સોમવારે સવારે 8 વાગ્યે પરિણામ જોઈ શકશે. બોર્ડની વેબસાઈટ  result.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર  નાખીને પરિણામ જાણી શકશે. વિદ્યાર્થીઓ ને આગમી સપ્તાહમાં માર્કશીટ મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નારિયેળ-ગોળની ચાસણીવાળા ઘુઘરા

દિવાળીની સ્પેશિયલ રેસીપી- ભાખરવડી બનાવવાની રીત

તાંબાના વાસણ પડી ગયા છે કાળા, સ્વચ્છ કરવા માટે અપનાવો આ સહેલા ઘરેલુ ઉપાય

Gujarati Nibandh - લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ

શુ લીંબુ પાણી પીવાથી ખરેખર ઝડપથી વજન ઘટે છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

વધુ જુઓ..

મનોરંજન

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

દિવાળીની સફાઈ જોક્સ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

ઈશા અંબાનીને બર્થડે પર BFF ઓરી તરફથી મળી ખાસ સરપ્રાઈઝ, રીક્રીએટ કર્યુ શાહરૂખ-કાજોલનુ આઈકૉનિક ગીત, વીડિયો વાયરલ

આગળનો લેખ
Show comments