Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 એપ્રિલને છે, રામ નવમી આર્થિક સમૃદ્ધિ માટે કરો આ 10 કામ

Webdunia
ગુરુવાર, 11 એપ્રિલ 2019 (05:09 IST)
જો તમે પણ આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો આ રામ નવમી તમારા માટે ખુશીઓનો સંદેશ લાવે છે. આ રામ  નવમીને જો સામાન્ય વિધિ વિધાનથી પણ સંપૂર્ણ મનથી પૂજન અને ઉપાય કરાય તો નક્કી રૂપથી અપાર ધન સંપદાની પ્રાપ્તિ હોય છે. 
* રામનવમીની દિવસ ભગવાન શ્રીરામની પૂજા કરવી.
 
* નવા ઘર, દુકાન કે પ્રતિષ્ઠાનમાં પૂજા-અર્ચના દ્વારા પ્રવેશ કરી શકાય.
 
* નવરાત્રિની નવમી દિવસ એટલે રામનવમીની દિવસ માતાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની ઉપાસના કરો અને તમારી શક્તિ મુજબ માતા દુર્ગાના નામથી દીપ  
 
પ્રજ્વલિત કરવું. 
 
* ગરીબ-અસહાય લોકોને તમારી શક્તિ મુજબ દાન-પૂણ્ય કરવું.
 
* રામની જન્મઉત્સવ આ રીતે ઉજવો જેમ કે ઘરમાં જ કોઈ નાનકડું બાળકનો જન્મ થયું હોય. 
 
* નવમી દિવસ પર કુંવારી કુંજીઓને ભોજન કરાવું. 
 
* કુમારિકાઓને ભેટ સ્વરૂપ કોઈ વસ્તુઓ આપવી.
 
* કોઈ પ્રકારનું શુભ કાર્ય કરવાથી દ્રષ્ટિથી આ એક મહત્વપૂર્ણ દિવસ છે.
 
* શ્રીરામ નવમીની દિવસ રામરક્ષાસ્ત્રોત, રામ મંત્ર, હનુમાન ચાલિસા, બજરંગ બાણ, સુંદર કાન્ડ વગેરેના પાઠથી ન માત્ર અક્ષય પુણ્ય મળે છે પણ ધન સંપત્તિના સતત વધવામા યોગ જાગૃત થાય છે
 
* કોઈપણ નવા કામ શરૂ, નવી વ્યવસાય શરૂ કરી શકાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણ સ્પેશિયલ- પનીર મલાઈ મટર: કાંદા-લસણ વગર બનાવો હોટેલ જેવી ગાઢ અને સ્વાદિષ્ટ ગ્રેવી

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Evening Snacks Ideas: સાંજના નાસ્તાને બનાવો હેલ્ધી અને ટેસ્ટી, ઘરે જ બનાવો બટાકા-પનીર-સ્વીટકોર્ન સેન્ડવિચ

સવારે ખાલી પેટ આ 3 વસ્તુઓનું કરો સેવન, તમારા શરીરને મળશે અઢળક ઉર્જા, જાણો શુ છે ફિટનેસનુ સિક્રેટ

વધુ જુઓ..

નવીનતમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Dashama Vrat 2026- દશામાં ના વ્રત ક્યારે છે

આગળનો લેખ
Show comments