Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raksha Bandhan 2021: રક્ષાબંધન પર થાળીમાં જરૂર મુકો આ 7 વસ્તુઓ, જાણો રાખડી બાંધવાનો મંત્ર

Webdunia
રવિવાર, 22 ઑગસ્ટ 2021 (07:02 IST)
Raksha Bandhan 2021: હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ -બહેનો વચ્ચે પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તો આજે રક્ષાબંધન છે. આ દરમિયાન, બહેનો પોતાના  ભાઈઓની સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે તેમના કાંડા પર રંગબેરંગી રાખડીઓ બાંધે છે, સાથે જ ભાઈઓ તેમની બહેનોને તેમની રક્ષા કરવાનુ વચન  અને ભેટ પણ આપે છે.આજે રક્ષાબંધન માટે ખૂબ જ ઉપયોગી સામગ્રી થાળીમાં એકઠી કરી લો. રક્ષાબંધનનો તહેવાર આ 7 વસ્તુઓ વગર અધૂરો માનવામાં આવે છે.  ચાલો જાણીએ કે પૂજાની થાળીમાં કઈ 5 વસ્તુઓ જરૂરી છે અને રાખડી બાંધતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ.


રાખડી બાંધવાનો મંત્ર 
બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. રાખડી બાંધતી વખતે આ મંત્રનો પાઠ જરૂર કરવો જોઈએ.
 
ૐ યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબળ : 
તેન ત્વામભિ બઘ્નામિ રક્ષે મા ચલ મા ચલ 
 
અર્થ - જે રક્ષાસૂત્રથી મહાન શક્તિશાળી દાનવેન્દ્ર રાજા બલિને બાંધવામાં આવ્યા હતા, એ રક્ષાસૂત્રથી હુ તમને બાંધુ છે, જે તમારી રક્ષા કરશે. હે રક્ષે (રક્ષાસૂત્ર) તુ હંમેશા રક્ષા કરજે 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શાહી ગુલાબ પિસ્તા બરફી

કાઠિયાવાડી ખાટા મગની રેસીપી

શું ઈંડાનો પીળો ભાગ ખાવાથી સાચે જ વજન વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ ?

ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

ચહેરા પર નેચરલ ગ્લો લાવવા માટે 5 સરળ બ્યુટી ટીપ્સ

વધુ જુઓ..

નવીનતમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

આગળનો લેખ
Show comments