Daily Horoscope
✕

Olympics 2024 Day 6 Live: પીવી સિંધુને ચીનની ખેલાડી સામે કારમી હારનો કરવો પડ્યો સામનો, પેરિસ ઓલિમ્પિકમાં તેની યાત્રા થઈ સમાપ્ત

Webdunia
ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (23:37 IST)
Olympics 2024 Day 6 Live: પેરિસ ઓલિમ્પિકના 5માં દિવસે ભારત ભલે કોઈ મેડલ જીતી શક્યું ન હોય, પરંતુ છઠ્ઠા દિવસે સ્વપ્નિલ કુસલેએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 1 ઓગસ્ટના રોજ ભારતના ઘણા ખેલાડીઓ એક્શનમાં જોવા મળ્યા હતા. લક્ષ્ય સેને બેડમિન્ટનમાં રાઉન્ડ ઓફ 16માં એચએસ પ્રણયને હરાવ્યો છે. આ સિવાય પીવી સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં ચીનની ખેલાડી સામે હારી ગઈ છે. બોક્સિંગમાં નિખત ઝરીનને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને આ ખેલાડીઓ પાસેથી મેડલની આશા હતી.
 
પેરિસ ઓલિમ્પિક 2024માં પીવી સિંધુની સફર સમાપ્ત થઈ ગઈ છે. તે ચીનની હી બિંજ ઝિયાઓ સામે સારું પ્રદર્શન કરી શકી ન હતી. આ કારણોસર તેમને 19-21, 14-21થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તે એક પણ ગેમ જીતી શકી નહોતી.
 
- પીવી સિંધુ પ્રથમ ગેમમાં હારી ગઈ હતી
મેચની શરૂઆતમાં, હી બિન્હ જીયો પ્રથમ ગેમમાં આગળ હતું. પરંતુ આ પછી પીવી સિંધુએ લીડની બરાબરી કરી લીધી હતી. રમતમાં આવી ઘણી ક્ષણો હતી. જ્યારે બંને ખેલાડીઓના સમાન પોઈન્ટ હતા. પરંતુ અંતે ચીનના ખેલાડીએ 21-19થી ગેમ જીતી લીધી અને મેચમાં 1-0ની સરસાઈ મેળવી લીધી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

મનોરંજન

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

આગળનો લેખ
Show comments