Webdunia - Bharat's app for daily news and videos

Install App

એગ ચિકન

Webdunia
W.D
સામગ્રી - 2 ચમચી લસણનો પાવડર, 1 ચમચી કાળા મરીનો પાવડર, મીઠુ સ્વાદ મુજબ, અડધો કપ મેદો, અડદો કપ દૂધ, 1 ઈંડુ, 4 બોનલેસ ચિકનના ટુકડા, 1 ઈંડુ, 4 બોનલેસ ચિકનના ટુકડા, 1 ચમચી શિમલા મરચુ, અડધો કપ બ્રેડના ટુકડા, તેલ.

બનાવવાની રી ત - એક ઉંડા વાસણમાં લસણ, કાળા મરીનો પાવડર, મીઠુ, શિમલા મરચુ, બ્રેડના ટુકડા અને મેંદો મિક્સ કરો. એક જુદા વાસણમાં ઈંડાને દૂધની સાથે ફેંટી લો.

ચિકનના ટુકડાને ઈંડામાં સારી રીતે ડૂબાડી કાઢી લો અને બનાવેલ મિશ્રણમાં નાખી મિક્સ કરો. હવે તેને તેલમાં તળો જેથી એ સીઝી જાય. ગરમા-ગરમ પીરસો.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

November Pradosh Vrat: સિદ્ધિ યોગ અને રેવતી નક્ષત્રમાં બુધ પ્રદોષ વ્રત, જાણો પૂજાનો શુભ સમય અને મહત્વ

મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ

કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

Show comments