Festival Posters

ઈંડા પનીર ભુરજી

Webdunia
રવિવાર, 5 નવેમ્બર 2017 (16:44 IST)
સ્વાદ- કહેવું છે કે નાસ્તો એવું હોવું જોઈએ જે દિવસ ભર અમને એનર્જી આપી શકે. આજે અમે તમને એનર્જીથી ભરપૂર ઈંડા પનીર ભુરજી રેસીપી જણાવી રહ્યા છે. જેને તને સવારના નાશ્તામાં ટ્રાઈ કરી શકો છો. આ ડિશ ખાવામાં તો  ટેસ્ટી છે સાથે જ પ્રોટીનથી પણ ભરપૂર છે. 
 
સામગ્રી- 
* 1 ટેબલ સ્પૂન તેલ 
- 2 ટેબલ સ્પૂન લસણ 
- 70 ગ્રામ ડુંગળી
- 1 ટેબલ સ્પૂન લીલા મરચાં 
- 130 ગ્રામ પનીર 
- 2 ઈંડા 
- 1 ટી સ્પૂન કાળી મરી 
- 1 ટેબલ સ્પૂન મીઠું 
- 1 ટેબલ સ્પૂન કોથમીર 
વિધિ- 1 પેનમાં તેલ નાખી ગર્મ કરો. તેમાં લસણ અને ડુંગળી નાખી શેકો. 
2. હવે તેમાં લીલા મરચા નાખી હલાવો. 
3. પનીર નાખી મિક્સ કરો. 
4. પછી તેમાં 2 ઈંડા ફોડીને નાખો અને 10 સેકંડ પછી તેને સતત હલાવતા રહો. 
5. કાળી મરી અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો. 
6. કોથમીર નાખી સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બોયફ્રેન્ડ સાથે મોજ-મસ્તી અને દારૂની પાર્ટીઓનો શોખ... પૈસા માટે ભત્રીજીએ પાર કરી હેવાનિયતની હદ

આજે 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. તમારા વિસ્તારમાં હવામાન કેવું રહેશે? નવીનતમ IMD અપડેટ વાંચો

વડોદરામાં કોંસ્ટેબલને ધક્કો મારીને નાસી છૂટ્યો દુષ્કર્મનો આરોપી, શોધવામાં લાગી પોલીસ

પટણામાં એક યુવાનના મોત બાદ, ગુસ્સે ભરાયેલા ટોળાએ NH-30 ને અવરોધિત કર્યું અને અનેક વાહનોને આગ ચાંપી દીધી.

રાહુલ ગાંધીને BJP ના કયા નેતા પસંદ છે ? આપ્યો જવાબ.. હેલો અંકલ...

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓગસ્ટ 2026

કામિકા એકાદશી ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ, જાણો વ્રતની સાચી તિથી અને ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments