Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાદિષ્ટ કિબ્બા

Webdunia
સામગ્ર ી - 70 ગ્રામ લૈબનો ખીમો, 20 ગ્રામ માખણ, 10 ગ્રામ ચિલગોજા, 10 ગ્રામ કોર્નફ્લોર, 15 ગ્રામ પલાળેલા બાસમતી ચોખા, 15 ગ્રામ ધાણા, 20 ગ્રામ લીલા મરચાં, 200 ગ્રામ મટનનો ખીમો, 20 ગ્રામ ડુંગળી, 40 ગ્રામ લસણ, સ્વાદમુજબ મીઠુ અને કાળામરી.

બનાવવાની રીત - લૈબનો ખીમો બનાવીને તેમા અડધુ મટનનો ખીમો, ડુંગળી, લસણ, લીલા મરચાં, ધાણા અને પલાળેલા બાસમતી ચોખા ભેળવીને પેસ્ટ બનાવી લો.

હવે કિબ્બેહની અંદર ભરવા માટે બચેલા મટનના ખીમાને સારી રીતે સેકી લો.

પછી મીઠુ, અને સફેદ મરચુ ભેળવો. હવે થોડો બીફ પેસ્ટ લો અને તેમ મટનનો ખીમો ભરીને કિબ્બેહને તમારા મનપસંદ આકારમાં તૈયાર કરો. હવે તળીને ગરમા-ગરમ સર્વ કરો.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Show comments