Navratri message- નવરાત્રી શુભેચ્છા સંદેશ - હેપ્પી નવરાત્રી Happy Navratri બોલો અંબે માત કી જય દરેક ગુજરાતી ભાઈ-બહેનો ને નવરાત્રીની શુભેચ્છાઓ .. દેવી દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે.
તમને અને તમારા પરિવાર ને નવરાત્રી ની ખુબ ખુબ શુભકામના.
જય માતા દી!
નવરાત્રીનો શુભ પર્વ તમને શુભેચ્છા અને સમૃદ્ધિ આપે. શુભ નવરાત્રી!
દેવી દુર્ગા તમને જીવનના તમામ અવરોધોને દૂર કરવાની શક્તિ આપે. શુભ નવરાત્રી!
નવરાત્રી શુભેચ્છા સંદેશ