Publish Date: Mon, 23 Mar 2020 (10:55 IST)Updated Date: Mon, 23 Mar 2020 (10:52 IST)
નવરાત્રીના શુભ સમય ચાલી રહ્યું છે. નવરાત્ર માતા દુર્ગાની કૃપા મેળવવાનો પર્વ હોય છે અને આ શક્તિના દિવસોમાં તમે કેટલાક ઉપાયને અજમાવીને તમારા જીવનના બધા સંકટને દૂર કરીને તમારું જીવન અસીમ આનંદથી ભરી શકો છો.
નવરાત્રીમાં માતા લક્ષ્મીની કૃપા મેળવા માટે તમે ઘણા બધુ કરી શકો છો.
ઘણા એવા ઉપાય છે જેને કરવાથી માતા લક્ષ્મી હમેશા તમારા ઘરમાં નિવાસ કરશે અને ધનની ક્યારે કમી નહી રહેશે.
આજે અમે તમને એક અચૂક ઉપાય જણાવશે જે તમને નવરાત્રના આ દિવસોમાં પાંચ એપ્રિલથી પહેલા કરવા છે.
આ ઉપાયને કરવાથી નક્કી જ શુભ ફળની પ્રાપ્તિ થશે.
જો તમે પૈસાની કમીથી પરેશાન છો કે પછી તમારા ઘર પર હમેશા પૈસાની પરેશાની રહે છે તો બરકત નહી હોય છે, તો આ ઉપાયથી તમને આ બધી પરેશાનીથી છુટકારો મેળવી શકાય છે.
સૌથી પહેલા તમે નવરાત્રીમાં કોઈ પણ એક દિવસ શાંત રૂમમાં બેસી જાઓ કે પીળા આસન પાથરી લો ધ્યાન રાખો કે તમારું મોઢું ઉત્તર દિશામાં હોવું જોઈએ.