Publish Date: Wed, 11 Mar 2020 (00:23 IST)Updated Date: Wed, 11 Mar 2020 (16:59 IST)
ચૈત્ર નવરાત્રિ એટલે મા ની આરાધના કરવાના દિવસો. આ દિવસોમાં લોકો વ્રત ઉપવાસ કરીને માતાને ખુશ કરવાનો પ્રયાસ કરે છે. પણ જો તમે આ દિવસે કેટલીક ભૂલ કરશો તો તમારા વ્રત ઉપવાસ કે માતાની ભક્તિ કરવાનુ ફળ તમને નહી મળે. તો ચાલો જોઈએ કયા છે એ કામ જે ચૈત્ર નવરાત્રિમા ન કરવા જોઈએ.