Biodata Maker

Weather Updates- તીવ્ર તોફાન, શીત લહેર અને હિમવર્ષાની ચેતવણી, 27 રાજ્યો માટે ચેતવણી, વાંચો IMDનું અપડેટ

Webdunia
રવિવાર, 15 ડિસેમ્બર 2024 (09:35 IST)
Weather Updates-  સમગ્ર દેશમાં હવામાનની પેટર્ન તદ્દન કઠોર છે. આખો દેશ તીવ્ર ઠંડી, કોલ્ડવેવ, વરસાદ અને હિમવર્ષાની ઝપેટમાં છે. ઉત્તર ભારતમાં શીત લહેરનાં કારણે સુકી હિમ પડી રહી છે.   સમગ્ર દેશમાં હવામાનની પેટર્ન તદ્દન કઠોર છે. આખો દેશ તીવ્ર ઠંડી, કોલ્ડવેવ, વરસાદ અને હિમવર્ષાની ઝપેટમાં છે.

ઉત્તર ભારતમાં શીત લહેરનાં કારણે સુકી હિમ પડી રહી છે. લોકોને ઠંડીથી બચવા માટે બોનફાયરનો સહારો લેવો પડે છે. માત્ર એક નહીં પરંતુ બે ચક્રવાતી તોફાન દક્ષિણ ભારતના રાજ્યોમાં ત્રાટકી રહ્યા છે, જેના કારણે ભારે વરસાદની સંભાવના છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે.
 
વાસ્તવમાં, પશ્ચિમ-ઉત્તર ભારતમાં 12.6 કિલોમીટરની ઊંચાઈએ તીવ્ર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની ઝડપ 278 કિલોમીટર પ્રતિ કલાક છે. બીજી તરફ સાયક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. બરફ પીગળવાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઉત્તર-મધ્ય ભારતના વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. પાકિસ્તાનમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ અઠવાડિયે પણ હવામાન આવું જ રહેશે.

<

Convective clouds over South India associated with the low pressure area over Lakshadweep & adjoining Maldives area as seen through :

(i) Satellite IR animation from INSAT 3DR (14.12.2024 1115-1615 IST).

(ii) MAX-Z product from DWR Thiruvananthapuram (14.12.2024 1130-1615… pic.twitter.com/MwCuNJAx4V

— India Meteorological Department (@Indiametdept) December 14, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Paneer Corn Sandwich નાસ્તામાં પનીર કોર્ન સેન્ડવિચ બનાવો

હક્કા નૂડલ્સમાં હક્કાનો મતલબ શુ છે ? જાણો નોર્મલ નૂડલ્સથી આ કેવી રીતે અલગ છે

Kids story sparrow- હોશિયાર ચકલી

ડિલિવરી પછી શું કરવું જોઈએ, આ 5 વસ્તુઓ છે ખૂબ લાભકારી

chhatrapati shivaji history : શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજનો ઈતિહાસ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મારા જેવા દેખાય છે

ગુજરાતી જોક્સ -બેસ્ટ જોક્સ

Aakhri Sawal Teaser: સંજય દત્ત ઉકેલશે ઈતિહાસનો નહી ઉકેલાયો આખરી સવાલ, RSS અને બાબરી મસ્જિદ પર થશે વાત, ટીઝર સાથે આવી નવી રિલીઝ ડેટ

ગુજરાતી જોક્સ -એક દારૂડિયા- શહેરની સૌથી સુંદર સ્ત્રી

'ભૂત બંગલા' એ અક્ષય કુમાર અભિનીત બીજી મોટી ફિલ્મ, જે ધુરંધર 2 કરતા નાની અને તેને જોવામાં લાગશે આટલા કલાક

આગળનો લેખ
Show comments