Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Pulwama #CRPF - દૂર-દૂર સુધી વિખરાય ગઈ જવાનોની લાશ.. જુઓ CRPF પર થયેલા હુમલાની તસ્વીરો

Webdunia
ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (18:05 IST)
જમ્મુ કાશ્મીરમાં પુલવામાના ગોરીપોરા વિસ્તારમાં એકવાર ફરી આતંકવાદીઓએ સુરક્ષાબળ પર હુમલો કર્યો. આતંકવાદીઓએ સેનાના કાફલા પાસે આઈઈડી બ્લાસ્ટ કર્યો. આ હુમલામાં 20 સીઆરપીએફ જવાન શહીદ થઈ ગયા અને 45 જવાન ઘયાલ થઈ ગયા. જેમાથી 18 ગંભીર ઘાયલ છે. એવુ કહેવાય રહ્યુ છે કે ઉરી હુમલા પછી સેના પર આ બીજો સૌથી મોટો હુમલો છે.  
રિપોર્ટ્સ મુજબ બ્લાસ્ટ એટલો ભયાનક હ અતો કે સેનાની ગાડીના ચીંથરા ઉડી ગયા. અનેક જવાનોએ તો ઘટના સ્થળ પર જ દમ તોડ્યો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
બ્લાસ્ટ પછી રસ્તાઓ લોહીથી રંગાય ગયા છે. અનેક સ્થાન પર કાટમાળ અને લાશ વિખેરાયેલી છે. ઘટના પર બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. આ આતંકી હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠને લીધી છે. હાલ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. 
આતંકવાદીઓએ આત્મઘાતી ધમાકા દ્વારા સુરક્ષાબળોને નિશન બનાવ્યા છે. સીઆરપીએફના મુજબ ડઝન જેટલી ગાડીઓમાં 2500થી વધુ જવાનોનો કાફલો પુલવામાની તરફ જઈ રહ્યો હતો આ દરમિયાન આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યા. 
આતંકવાદીઓએ ફાયરિંગ પણ કરી. અનેક ગાડીઓ પર ગોળીઓના નિશાન પણ બન્યા છે. હુમલામં એક મેજર સહિત 20 જવાન શહીદ થઈ ગયા છે. ઘાયલ જવાનોની સારવાર કરવામાં આવી રહી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, IMDએ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું

ઈંદોર ભંગાર વેપારી સાથે પાંચ લોકોએ યુવતીથી કર્યુ ગેંગરેપ પીડિતાનો આરોપ, ગંદી ફિલ્મ દેખાડી નચાવ્યો બેલ્ટથી માર્યુ

મોદી સરકારે ગુજરાતના સાણંદમાં નવા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી, એક દિવસમાં 63 લાખ ચિપ્સ તૈયાર થશે

હરિયાણા કોંગ્રેસે 34 ઉમેદવારોના નામને મંજૂરી આપી, આ બેઠકો પર અસમંજસ સર્જાઈ

ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારે લેન્ડ સ્લાઈડ, પહાડ રોડ પર ધસી પડ્યા

આગળનો લેખ
Show comments