Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ-કાશ્મીરની રાજ્યની સ્થિતિ મધ્યરાત્રિએ સમાપ્ત થશે

Webdunia
ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (00:27 IST)
જમ્મુ-કાશ્મીર માટે 31 ઓક્ટોબર ગુરુવારનો દિવસ ઇતિહાસનાં પાનામાં નોંધવામાં આવશે. આ દિવસે જમ્મુ-કાશ્મીરની સ્થિતિનો અંત આવશે. તેને  બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવશે.
 
આ સાથે જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોના નવા ઉપ રાજ્યપાલ ગિરીશચંદ્ર મુર્મુ અને આર કે માથુર પણ ગુરુવારે કાર્યભાર સંભાળશે. તેને ધ્યાનમાં રાખીને શ્રીનગર અને લેહમાં બે અલગ અલગ શપથવિધિ સમારોહ યોજાશે. ગિરીશચંદ્ર મુર્મુ પણ કાશ્મીર પહોંચી ગયા છે. જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ બંનેને શપથ લેશે.
 
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 મુજબ બંને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે નિમણૂકનો દિવસ 31 ક્ટોબર રહેશે અને આ કેન્દ્રશાસિત પ્રદેશો મધ્યરાત્રિ (બુધવાર-ગુરુવારે) અસ્તિત્વમાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments