baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કુંભના પહેલા શાહી સ્નાનમાં સ્મૃતિ ઈરાનીએ લગાવી ડુબકી, ટ્વીટ કરી કહ્યું હર હર ગંગે

smriti Irani in kumbh mela
, મંગળવાર, 15 જાન્યુઆરી 2019 (11:10 IST)
પ્રયાગરાજ ઉત્તર પ્રદેશના તીર્થરાજ પ્રયાગમાં મકર સંક્રાતિ પહેલા શાહી સ્નાનની સાથે કડી સુરક્ષા વ્યવસ્થાના વચ્ચે મંગળવાર કુંભ શરૂ થઈ ગયું. કેંદ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઈરાનીએ પહેલા શાહી સ્નાન પર સંગમ તટ પર સ્નાન કર્યું. 
 
સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર ગંગા સ્નાનની ફોટા પણ શેયર કરી. તેણે સાથે જ ટવીટ કરી લખ્યું હર હર ગંગે 
 
આ ફોટા સોશિયમ મીડિયા પર વાયરલ થઈ ગઈ. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશના કરોડો લોકોને કુંભ મેળાની હાર્દિક શુભકામના આપી. આ અવસરે તેણે ટ્વિટર પર એક વીડિયો પણ શેયર કર્યુ. તેણે લખ્યું પ્રયાગરાજમાં શરૂ થઈ રહ્યા પવિત્ર કુંભ મેળાના હાર્દિક શુભકામના 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

12 પાસ ઉમેદવાર ઉત્તર પ્રદેશમાં મેળવી શકે છે નોકરી આખરે તારીખ પાસે જ છે.