Festival Posters

મધ્યપ્રદેશમાં 7 વર્ષીય બાળકીથી દુષ્કર્મ, ત્રણ છાત્રની ધરપકડ

Webdunia
શુક્રવાર, 28 સપ્ટેમ્બર 2018 (11:35 IST)
ઈંદોર- મધ્યપ્રદેશના ઈંદોર જિલ્લામાં જનજાતીય સમુદાયની સાત વર્ષીય બાળકી સાથે નાબાલિક છોકરાઓ દ્વારા દુષ્કર્નની ઘટના સામે આવી છે. અઠવાડિયામાં પોલીસએ પીડિત બાળકી ચચેરા ભાઈ સાથે ત્રણ શાળાની છાત્રને પકડી લીધું છે. 
 
વધારે પોલીસ અધીક્ષક નાગેંદ્ર સિંહએ ગુરૂવારે જણાવ્યું કે સિમરોલ થાના ક્ષેત્રના દતોદા ગામમાં ત્રણ છોકરાઓને 21 સેપ્ટેમ્બરએ બાળકીની સાથે તેમના ઘરની પાસે દુષ્કર્મ કર્યો. પછી તેને ધમકી આપી કે જો તેને કોઈને તેમની આ કરતૂત વિશે જણાવ્યું તો તેમના પરિવારને ગંભીર પરિણામ ચૂકવવો પડશે. 
 
એએસપીએ જણાવ્યું કે આ ધમકીથી ડરી બાળકી થોડા દિવસ સુધી તો ખામોશ રહી પણ તેનો દુખાવો વધ્યો તો તેને તેમની મોટી બેનને બુધવારે બધી વાત કહી. સિંહએ જણાવ્યુ કે પીડિત બાળકીના પરિજનની રિપોર્ટ પર ત્રણે છોકરાઓ સામે કેસ દાખલ કરી ગિરફ્તાર કરી લીધું છે. આરોપીઓમાં શામેલ એક છોકરાની ઉમ્ર 12 વર્ષ છે. જ્યારે બે બીજા 15-15 વર્ષ ના છે. 
 
તેણે જણાવ્યું કે ત્રણે આરોપી પણ જનજાતીય સમુદાયથી સંબંધ રાખે છે. તેમાંથી એક છોકરો પીડિત બાળકીનો ચચેરો ભાઈ છે. સિંહએ જણાવ્યું કે બાળકીને ઈંદોરના હોસ્પીટલમાં દાખલ કરાવ્યું છે. તેની હાલત ખતરાથી બહાર છે. તપાસ ચાલી રહી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એક ગ્લાસ હળદરનુ પાણી તમારુ આરોગ્ય બદલી શકે છે, જાણો ક્યારે અને કેવી રીતે પીવાથી ડબલ ફાયદો થશે

અકબર-બીરબલ વાર્તા: રાજ્યના કાગડાઓની ગણતરી

કાચી કેરીનો બાફલો ગરમીમાં રાહત મળશે, રેસીપી નોંધો

કાળી ઈલાયચી ખાવાથી શું થાય છે ? આરોગ્ય માટે વરદાન, દૂર થઈ શકે છે ગેસ-બ્લોટિંગની તકલીફ

Paneer Corn Sandwich નાસ્તામાં પનીર કોર્ન સેન્ડવિચ બનાવો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ટ્રેનમાં પંચર

ગુજરાતી જોક્સ - મારા જેવા દેખાય છે

ગુજરાતી જોક્સ -બેસ્ટ જોક્સ

Aakhri Sawal Teaser: સંજય દત્ત ઉકેલશે ઈતિહાસનો નહી ઉકેલાયો આખરી સવાલ, RSS અને બાબરી મસ્જિદ પર થશે વાત, ટીઝર સાથે આવી નવી રિલીઝ ડેટ

ગુજરાતી જોક્સ -એક દારૂડિયા- શહેરની સૌથી સુંદર સ્ત્રી

આગળનો લેખ
Show comments