Dharma Sangrah
✕

રાહુલ ગાંધીનું ચોંકાવનારું નિવેદન

Webdunia
શુક્રવાર, 2 જૂન 2023 (13:02 IST)
Rahul Gandhi- અમેરિકામાં મુસ્લિમ લીગ પર રાહુલ ગાંધીના નિવેદન પછી દેશમાં રાજકીય હલચલ વધી ગઈ છે.

રાહુલ દ્વારા મુસ્લિમ લીગને સેક્યુલર ગણાવવા પર હવે ભાજપે પલટવાર કર્યો છે. ભાજપે કહ્યું કે રાહુલ ગાંધી કશું જાણતા નથી અને વિચાર્યા વગર નિવેદનો કરે છે.

રાહુલ ગાંધી તેમની છ દિવસની યુએસ મુલાકાત દરમિયાન આજે વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબ ખાતે પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે એક પત્રકારે તેમને કેરળમાં મુસ્લિમ લીગ સાથે કોંગ્રેસના ગઠબંધન વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે મુસ્લિમ લીગ સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક પાર્ટી છે અને તેમાં બિનસાંપ્રદાયિક કંઈ નથી. 
<

#WATCH मुस्लिम लीग को धर्मनिरपेक्ष कहना यह ज्यादा खतरनाक है...राहुल गांधी यह कहकर बंटवारे का बीजारोपण कर रहे हैं। कांग्रेस व राहुल गांधी के रूह में जिन्ना रहता है: राहुल गांधी के मुस्लिम लीग को लेकर दिए गए बयान पर केंद्रीय मंत्री प्रह्लाद सिंह पटेल, दिल्ली pic.twitter.com/JDzv4F8Fps

— ANI_HindiNews (@AHindinews) June 2, 2023 >/div>

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

મનોરંજન

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

આગળનો લેખ
Show comments