Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબ: મુખ્યમંત્રી 2 ડેપ્યુટી CM સાથે લીધા શપથ

Webdunia
સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (11:15 IST)
કાંગ્રેસ નેતા ચરણજીત સિંહ ચન્ની સોમવારે સવારે 11 વાગ્યે પંજાબના 16મા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેશે આ શપથ ગ્રહણ શભારંભ ચંડીગઢમાં હશે. ચમકૌર સાહિબ નિર્વાચન વિસ્તારથી ત્રણ વાર વિધાયક રહ્યા દલિત નેતા ચન્ની તીવ્રતાથી ઉપર ઉઠ્યા છે. જણાવીએ કે ચન્નીનો જન્મ 1963માં કુરાલીની પાસે પંજાબન ભજૌલી ગામમાં થયુ હતુ. તેમનો પરિવાર મલેશિયામાં વસી ગયુ હતુ જ્યાં તેમના પિતા કામ કરતા હતા. પણ તે 1955માં ભારત પરત આવ્યા અને પંજાબના એસએએસ નગર જિલ્લાના ખરાર શહેરમાં વસી ગયા. 
 
હવે કેપ્ટન અમરિંદર સિંહથી રાજીનામુ આપ્યા પછી કાંગ્રેસ પાર્ટીએ ચરણસિંહ ચન્નીને નવા મુખ્યમંત્રીના રૂપમાં પસંદ કરાયુ છે. પંજાબમાં પ્રથમવાર કોઈ દલિત મુખ્યમંત્રી પદ સુધી પહૉચ્યો છે. આવતા વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી થવાના અને કાંગ્રેસના આ નિર્ણયથી પાર્ટીના ફાયદો થઈ શકે છે. પંજાબમાં આશરે 30 ટકા દલિ જનસંખ્યા અને દલિત મુખ્યમંત્રી બનાવીને કાંગ્રેસ તેમના આગળના રસ્તા સાફ કરતી નજર આવી રહી છે. 
 
અહીં છે ચન્નીના શપથ સભારંભને લઈને અત્યાર સુધીના અપડેટસ 
- સમાચાર એજંસી એએનઆઈએ જણાવ્યુ કે કાંગ્રેસ નેતા રાહુલ ગાંધી શપથ ગ્રહણ સભારંભમાં શામેલબ થવાની શકયતા નથી. 
- પંજાબ કાંગ્રેઅ નેતા પ્રમુખ નવજોત સિંહ સિદ્દૂના વચ્ચે મહીના સુધી ચાલી ખેંચતાણ પછી અમરિંદર સિંહએ શનિવારે પંજાબના મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપી દીધું. 
- ચન્ની અમરિંદર સિંહના મંત્રીમંડળમાં તકનીકી શિક્ષા મંત્રી હતા. 

11:33 AM, 20th Sep
ચરણજીત સિંહ ચન્નીએ પંજાબના નવા મુખ્યમંત્રી પદની શપથ લીધી છે. પણ શપથગ્રહણ સભારંભ પછી કાંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજભવન પહૉંચી શક્યા 
 
ચન્નીની સાથે સુખજીંદર સિંહ રંધાવા અને ઓપી સોનીએ પણ મંત્રીપદની શપથ લીધી છે. માનવુ છે કે આ બન્નેને ચન્ની સરકારમાં ડિપ્ટી સીએમ બનાવશે 

11:23 AM, 20th Sep
ચરણજીત સિંહ થોડીવારમાં પંજાબના મુખ્યમંત્રી પદની શપથ લેશે પણ અત્યાર સુધી સીએમ અમરિંદર સિંહ રાજભવન નહી પહોંચ્યા છે જ્યારબાદ અંદાજો લગાવી રહ્યા છે કે તેણે ચન્ન્નીને સીએમ બનાવતા સાર્વજનિક રૂપમાં સ્વાગત કર્યુ પણ અત્યાર સુધી તે આ નિર્ણયથી નાખુશ છે.  

11:11 AM, 20th Sep
એક જ ગાડીમાં સિદ્દૂ - ચન્ની અને રાવત- થોડીવારમાં શપથગ્રહણ 
ચરણજીત સિંહ ચન્ની પ્રથમ દલિત સીએમ બની રહ્યા છે. શપથ ગ્રહણની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત ચન્નીને પદ અને ગોપનીયતાની શપથ અપાશે. તેનાથી પહેલા રણજીત ચન્ની અત્યારે હરીશ રાવતથી મળવા જઈ રહ્યા છે પછી તે શપથગ્રહણ માટે રાજભવન જશે. 

10:02 AM, 20th Sep
ચન્નીને રાજ્ય ચૂંટણીથી પહેલા તે 18 વચનોને અમલમાં લાવવા માટે જમીન પર ઉઅતરવુ પડશે જે વચનની લિસ્ટ ત્રણ મહીના પહેલા હાઈ કમાંડએ અમરિંદરને સોંપી હતી તેણે પૂર્ણ કરવા માટે જમીન પર ઉતરવુ પડશે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

મિત્રની સલાહ

ચોકલેટ મખાના આઈસ્ક્રીમ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments