Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમને અપાયું ઝેર? હોસ્પિટલમાં દાખલ, સોશિયલ મીડિયા પર દાવો

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2023 (08:14 IST)
Pakistan Dawood Ibrahim: પાકિસ્તાનમાં દાઉદને ઝેર આપવાના સમાચાર આવ્યા બાદ હલચલ વધી ગઈ છે. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સર્વર ડાઉન થવાના સમાચાર છે. દાઉદને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે.
 
પાકિસ્તાનમાં દાઉદને ઝેર આપવાના સમાચાર આવ્યા બાદ દેશમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સર્વર ડાઉન થવાના સમાચાર છે. લાહોર, કરાચી, ઈસ્લામાબાદ જેવા દેશના ઘણા મોટા શહેરોમાં પણ સર્વર ડાઉન છે. આ સિવાય X, Facebook, Instagram પણ કામ નથી કરી રહ્યા. દાવો કર્યો. રાત્રે 8 વાગ્યા પછી ઈન્ટરનેટની સ્પીડ ધીમી થઈ ગઈ છે.
 
પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ કહ્યું, "સાંભળવામાં આવી રહ્યું છે કે દાઉદ ઈબ્રાહિમને કોઈએ ઝેર આપ્યું છે. અને તે પછી તેની તબિયત બગડી ગઈ છે. તેની હાલત ખૂબ જ ખરાબ છે, તેને કરાચીની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે."

<

⚠️ Confirmed: Live metrics show a nation-scale disruption to social media platforms across #Pakistan, including X/Twitter, Facebook, Instagram and YouTube; the incident comes just ahead of a major virtual gathering organized by persecuted opposition leader Imran Khan's party, PTI pic.twitter.com/ifWNN9ZwYL

— NetBlocks (@netblocks) December 17, 2023 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Masik Durga Ashtami 2024 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ

IND vs SA 1st T20I: ભારતે જીતી પ્રથમ T20 મેચ, દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું

બાળાસાહેબ જીવતા હોત તો તેમણે ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દીધી હોત, ભાજપના નેતા નારાયણ રાણેનું વિવાદાસ્પદ નિવેદન

Shanivar Na Upay - શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા

ગુજરાતમાં વિકાસની 'લાઇટ' ઓલવાઈ ગઈ! 57 મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 311 કરોડનું વીજ બિલ ભર્યું નથી

આગળનો લેખ
Show comments