Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજ સાંજે માતાથી આશીર્વાદ લેશે પીએમ મોદી, સોમવારે પહૉચશે વારાણસી

Webdunia
રવિવાર, 26 મે 2019 (07:58 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર સાંજે ગુજરાતના અમદાવાદ પહોચીને તેમની મા હીરાબેઅથી આશીર્વાદ લેશે. લોકસભા ચૂંટનીમાં ભાજપા નેતૃત્વ રાખતા એનડીએને ભારે બહુમતથી જીત હાસલ કરાયા પછી મોદીના 30 મેને ફરીથી પ્રધાનમંત્રી પદ પર શપથ ગ્રહણ કરવાની શકયતા છે. 
 
તેનાથી પહેલા તે સોમવારે વારાણસી પહોંચીને ચૂંટણીમાં આ સીટથી પોતાને 4.79 લાખ વોટથી ભારે અંતરથી જીત અપવાવા માટે તેમના સમર્થકનો પણ આભાર આપશે. પ્રધાનમંત્રીએ ટ્વીટમાં કહ્યું. કાલ સાંજે તેમની માતાથી આશીર્વાદ લેવા ગુજરાત જઈશ. એક દિવસ પછી સવારમાં કાશી જઈશ, જ્યાં આ મહાન ધરતીના લોકોને મારી ઉપર વિશ્વાસ બનાવ્યા રાખવા માટે આભાર કહીશ. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

વધુ જુઓ..

નવીનતમ

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

આગળનો લેખ
Show comments