Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pariksha Pe Charcha: PM મોદી સરની માસ્ટર કલાસ, સ્ટુડેંટ્સના સવાલોના આપી રહ્યા છે જવાબ

Webdunia
શુક્રવાર, 27 જાન્યુઆરી 2023 (11:28 IST)
LIVE: 
નવી દિલ્હી. બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે અને આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશભરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ પહોચ્યા જ્યા તેઓ  2 હજાર 400 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પેરેન્ટ્સ સાથે પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે મને આ પરીક્ષા આપવામાં ખુશી થાય છે. પીએમે કહ્યુ કે પરીક્ષા પર ચર્ચા મારી પણ પરીક્ષા છે.  આ દરમિયાન એક વિદ્યાર્થીના સવાલ પર પીએમે કહ્યુ કે પરિવારની અપેક્ષાઓ સ્વાભાવિક છે.  સોશિયલ સ્ટેટ્સને જોઈને અપેક્ષા કરવી ખોટી છે. 
<

It is an absolute delight to be among my young friends! Join #ParikshaPeCharcha. https://t.co/lJzryY8bMP

— Narendra Modi (@narendramodi) January 27, 2023 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શરીરમાં દેખાય આ લક્ષણ તો તમારા લીવરનું સ્વાસ્થ્ય છે જોખમમાં

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો

Mithun Rashi name- મિથુન રાશિ (ક, છ, ઘ) પરથી બાળકોના નામ

ગ્લોઈંગ સ્કિન માટે ચોખાનું પાણી અથવા એલોવેરા, જાણો જે આપશે સારું પરિણામ

વધુ જુઓ..

નવીનતમ

લગ્નના આઠ વર્ષ પછી પિતા બન્યા ઝહીર ખાન, પત્ની સાગરિકાએ આપ્યો પુત્રને જન્મ, નામ મુક્યુ ફત્તેહસિંહ ખાન

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

આગળનો લેખ
Show comments