Webdunia - Bharat's app for daily news and videos

Install App

મૈસૂરમાં મોટી દુર્ઘટના, ઇનોવા અને બસ વચ્ચે ભીષણ ટક્કર, બાળક સહિત 10 લોકોના મોત

Webdunia
સોમવાર, 29 મે 2023 (17:30 IST)
mysore big incident fierce collision between innova and bus 10 people died
કર્ણાટકના મૈસૂરમાં એક મોટો અકસ્માત થયો છે. મૈસૂર નજીક કેટી નરસિમ્હાપુરામાં એક ઈનોવા અને ખાનગી બસ સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ઈનોવા કારમાં 2 બાળકો સહિત 11 લોકો સવાર હતા. ટક્કર એટલી ભયાનક હતી કે ઈનોવા કાર સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments