Webdunia - Bharat's app for daily news and videos

Install App

પત્નીએ ગુસ્સામાં પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો, કારણ જાણીને ચોંકી જશો

Webdunia
ગુરુવાર, 2 ઑગસ્ટ 2018 (17:49 IST)
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં કંઈક એવુ થયુ જેને દરેકે હેરાન કરી નાખ્યા. પત્ની પતિથી એટલી નારાજ થઈ ગઈ કે તેણે તેનુ પ્રાઈવેટ પાર્ટ જ કાપી નાખ્યુ.  તેની પાછળનુ કારણ જાણીને હેરાન થઈ જશો.  તેણે આવુ એ માટે કર્યુ કારણ કે તેનો પતિ બીજી પત્ની સાથે વધુ સમય વિતાવતો હતો. આ દુર્ઘટના મુજફ્ફરનગરના મિમલાના વિસ્તારમાં 1 ઓગસ્ટ મતલબ ગઈકાલે થઈ. 
વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. કોતવાલી પોલીસ સ્ટેશન હાઉસ ઓફિસર અનિલ કપેરવાને જણાવ્યુ કે વ્યક્તિને પ્રથમ પત્નીથી કોઈ સંતાન ન હોવાથી તેણે બીજા લગ્ન કર્યા હતા.  આ નિર્ણયમાં પહેલી પત્નીની મંજૂરી હતી. બીજી પત્નીએ તાજેતરમાં એક બાળકને જન્મ આપ્યો છે. જેનાથી પરિવારમાં ઘણી ખુશીઓ હતી.  એવુ કહેવાય રહ્યુ છે કે તેનો પતિ ઘણા સમયથી બીજી પત્નીના ઘરે જ રહી રહ્યો હતો. જેને કારણે પહેલી પત્ની ખૂબ નારાજ હતી. જ્યારબાદ તેણે આ ઘટનાને અંજામ આપ્યો. 
 
ઉલ્લેખનીય છે કે પતિની હાલત ગંભીર છે અને હોસ્પિટલમાં દાખલ છે. એસએચઓએ જણાવ્યુ કે પતિના પરિવારે પહેલી પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારબદ મામલાની તપાસ શરૂ થઈ ચુકી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

વધુ જુઓ..

નવીનતમ

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

આગળનો લેખ
Show comments