Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીની પ્રચંડ જીત પછી TIME એ મારી પલટી, હવે મોદીને બતાવ્ય દેશને જોડાનારા નેતા

Webdunia
બુધવાર, 29 મે 2019 (13:46 IST)
લોકસભા ચૂંટનીના અંતિમ સમયમાં 10 મેના રોજ દુનિયાની બહુપ્રતિષ્ઠિત મેગેઝીન TIMEએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ડિવાડર ઈન ચીફ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ટાઈમના આ કવર પર દુનિયાભરમાં બબાલ મચી ગઈ હતી. પણ ચૂંટણી પરિણામોના 6 દિવસ પછી  TIME પલટાઈ ગયુ છે. મંગળવારે મેગેઝીને પોતાના એક આર્ટિકલમાં નરેન્દ્ર મોદીને દેશને જોડનારો બતાવ્યો છે.   TIME એ લખ્યુ છેકે જે દસકોમા6 કોઈ પ્રધાનમંત્રી ન કરી શક્યુ તે નરેન્દ્ર મોદીએ કરી નાખ્યુ. 
 
ઉલ્લેખનીય છે કે  TIME મેગેઝીન પર એક ઓપિનિયન આર્ટિકલ છપાયો છે. જેનુ ટાઈટલ છે ‘Modi has united India like no Prime Minister in decades’ મતલબ દસકોમાં જે કોઈ અન્ય પ્રધાનમંત્રી ન કરી શક્યુ, એ રીતે નરેન્દ્ર મોદીએ ભારતને જોડી દીધા. મેગેઝીનમાં આ આર્ટિકલ મનોજ લાડવાએ લખ્યુ છે. જેમને 2014માં  Narendra Modi For PMનું કૈપેન ચલાવ્યુ હતુ. 
લેખમાં આ ચૂંટણીની સૌથી મોટી ઉપલબ્ધિ બતાવી છે કે નરેન્દ્ર મોદીએ દેશમાં ઘણા સમયથી ચાલી આવતો જાતિવાદ ખતમ કર્યો છે અને એકજૂટ કરી લોકોનો મત પ્રાપ્ત કર્યો છે.  નરેન્દ્ર મોદીએ પછાત જાતિના લોકોને પોતાના હકમાં લાવવામાં સફળતા મેળવી છે. પણ વેસ્ટર્ન મીડિયા હજુ પણ નરેન્દ્ર મોદીને અગડી જાતિના નેતાના રૂપમાં પ્રોજેક્ટ કરી રહ્યા હતા. 
 
આ લેખમાં નરેન્દ્ર મોદીના વખાણ કરતા લખવામાં આવ્યુ છે કે કેવી રીતે તેમણે એક ગરીબ પરિવારના હોવા છતા પણ દેશના સૌથી મોટા પદ પર સ્થાન બનાવ્યુ અને ગાંધી પરિવાર સાથે રાજનીતિક લડાઈ લડી. લેખકે લખ્યુ કે છેલ્લા પાંચ વર્ષમાં અનેક આલોચનાઓ છતા પણ જે રીતે નરેન્દ્ર મોદીએ દેશને એક સૂત્રમાં પરોવ્યુ છે એવુ છેલ્લા પાંચ દસકામાં કોઈ પ્રધાનમંત્રી ન કરી શક્યા 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments