Dharma Sangrah

UP Crime News - મસ્જિદમાં ભણાવતા મૌલાનાએ સફાઈ કરનારી યુવતી સાથે કર્યો રેપ, પ્રેગ્નેંટ થતા ખુલ્યો ભેદ, ધરપકડ

Webdunia
ગુરુવાર, 18 સપ્ટેમ્બર 2025 (12:21 IST)
maulana rape case
 યૂપીના બરેલીમાં એક મૌલાનાએ એક યુવતી સાથે રેપ કર્યો છે. મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે યુવતી પ્રેગનેંટ થઈ ગઈ અને તેણે પોતાના પરિવારના લોકોને સંમ્પૂર્ણ સ્ટોરી બતાવી. મૌલાના યુવતીને તેના અશ્લીલ ફોટો વાયરલ્ કરવાની ધમકી આપતો હતો. પોલીસે આરોપી મૌલાનાની ધરપકડ કરી લીધી છે.  
 
શુ છે સમગ્ર મામલો ?
બરેલીની એક મસ્જિદમાં નમાજ ભણાવનારા મૌલાનાએ મસ્જિદની સાફ સફાઈ કરનારી યુવતીની બળજબરીપૂર્વક પકડીને તેની સાથે ખોટુ કામ કર્યુ. એવુ બતાવાય રહ્યુ છે કે યુવતી દ્વારા વિરોધ કરવા પર તેની અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપી. જ્યારે યુવતી પ્રેગનેંટ થઈ તો ઘરના લોકોએ મામલાની માહિતી આપી.  

content="UP News, Bareilly, Bareilly News, Maulana raped a girl, યુપી ન્યૂઝ, બરેલી, બરેલી ન્યૂઝ, મૌલાનાએ છોકરી પર બળાત્કાર કર્યો <

थाना बहेड़ी #bareillypolice द्वारा दुष्कर्म के आरोपी को किया गिरफ्तार।#UPPolice pic.twitter.com/UAXuzDro8U

— Bareilly Police (@bareillypolice) September 17, 2025 >
 
યુવતીના ઘરના લોકોએ આરોપી મૌલાના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો. પોલીસે આરોપી મૌલાનાની ધરપકડ કરી લીધી છે. રજપુરા ગ્રામની એક મસ્જિદમાં મૌલાના ઈરશાદ નમાજ કરાવતો હતો. એવુ બતાવાય રહ્યુ છે કે ત્યા નિકટમાં મૌલાનાને રહેવા માટે રૂમ આપવામાં આવ્યો છે. આરોપ છે કે તે લગભગ એક વર્ષથી ગામની એક યુવતી સાથે ખોટુ કામ કરી રહ્યો હતો. જ્યારે યુવતી પ્રેગનેંટ થઈ તો તેના ઘરના લોકોએ પુછ્યુ ત્યારે તેને સંમ્પૂર્ણ વાત બતાવી. 
 
મૌલાના છોકરીને ધમકી આપતો હતો.
છોકરીએ તેના પરિવારને જણાવ્યું કે મૌલાનાએ તેના પર બળજબરીથી જાતીય હુમલો કર્યો હતો. આરોપીએ તેના મોબાઇલ ફોન પર તેના અશ્લીલ ફોટા પાડ્યા હતા. તે ઘણીવાર મસ્જિદ સાફ કરવાના બહાને તેની પાસે આવવાની ધમકી આપીને તેણીને ધમકાવતો હતો. જો તે ન કરે તો, તે તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરશે.
 
પીડિતના પિતાની ફરિયાદ પર, પોલીસ સ્ટેશને રામપુર જિલ્લાના ખજુરિયાના રહેવાસી મૌલાના ઇર્શાદ વિરુદ્ધ બળાત્કાર, અશ્લીલ ફોટા પાડવા અને વાયરલ કરવાની ધમકી આપવા સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
 
સ્ટેશન હાઉસ ઓફિસરનું નિવેદન
સ્ટેશન હાઉસ ઓફિસરે જણાવ્યું કે આરોપી મૌલાના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

How to use AVTM: જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ માટે હવે લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ નહી, રેલવે સ્ટેશન પર લાગેલ AVTM નો કેવી રીતે કરવો ઉપયોગ, જાણો સંપૂર્ણ માહિતી

Hindu Wedding Rituals - શાસ્ત્રો કહે છે કે દિવસે કરો હવન, તો રાત્રે લગ્ન કેમ થાય છે ? જાણો કેવી રીતે શરૂ થઈ રાત્રે લગ્નની પરંપરા, રસપ્રદ છે કારણ

મોનુનો જન્મદિવસ

Mehandi Vidhi- ગુજરાતી લગ્નમાં મહેંદી વિધિ

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રને ઘરે ICU વોર્ડ બનાવ્યો છે; જય વીરુને મળવા માટે પોતે ગાડી ચલાવીને ગયા

ગોવિંદાની તબિયત બગડી, અચાનક થયા બેહોશ, હોસ્પિટલમાં કરાવ્યા એડમીટ, જલ્દી રજુ થશે હેલ્થ અપડેટ

Dharmendra Health Update: ઘર્મેન્દ્રને હોસ્પિટલમાંથી કર્યા ડિસ્ચાર્જ, હવે ઘરમાં જ થશે હી-મેનની સારવાર

ધર્મેન્દ્રની બે પુત્રવધૂઓ નાયિકાઓ જેટલી જ સુંદર છે, એક ૩૦૦ કરોડનું સામ્રાજ્ય ચલાવે છે, તો બીજી રાજવી પરિવારની પુત્રી છે.

ધર્મેન્દ્રના આરોગ્ય પર અપડેટ - હેમા માલિનીનો ફુટ્યો ગુસ્સો, ફેક ન્યુઝ આપનારાઓને માફ નહી કરવામાં આવે

આગળનો લેખ
Show comments